શોધખોળ કરો

રોહિત શર્મા સાથે મતભેદ હોવા અંગે વિરાટ કોહલીએ શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત

વિરાટે કહ્યું, જો હું અસુરક્ષિત મહેસૂસ કરતો હોત તો મારા ચેહરા પર જોવા મળતા. રોહિત ઘણુ ડિઝર્વ કરે છે અને તેને મળવું જોઈએ. અમારી વચ્ચે આવું કંઈ નથી. ટીમમાં સારો માહોલ છે

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે રોહિત શર્મા સાથે અણબનાવને લઈ મોટું નિવેદન આપ્યું હતું. કોહલીએ કહ્યું, મેં પણ ઘણું સાંભળ્યું છે. સાંભળવાનું તો બહારથી મળે છે. જો ટીમમાં બધું ઠીકઠાક ન હોત તો અમે આ મુકામ સુધી ન પહોંચત. વર્લ્ડક્રિકેટમાં ટોપ પર પહોંચવા માટે પરસ્પર સમજણ સૌથી જરૂરી છે. તેના વગર કંઈ ન થઈ શકે. જ્યારે અમે ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે આપણે નંબર-7 હતા. બાદમાં નંબર-1 થયા અને હાલ નંબર-2 પર છીએ. જો અમારા બંને તણાવ હોત તો આવું ન થઈ શકત. જે પ્રકારના અહેવાલ આવી રહ્યા છે તેવું કંઈ નથી. આ બધુ બકવાસ છે અને મીડિયાએ ઉપજાવેલી સ્ટોરી છે. કેપ્ટનશિપ પર અસુરક્ષાને લઈ પૂછવામાં આવેલા સવાલ પર વિરાટે કહ્યું, જો હું અસુરક્ષિત મહેસૂસ કરતો હોત તો મારા ચેહરા પર જોવા મળતા. રોહિત ઘણુ ડિઝર્વ કરે છે અને તેને મળવું જોઈએ. અમારી વચ્ચે આવું કંઈ નથી. ટીમમાં સારો માહોલ છે. રોહિત શર્મા સાથે મતભેદ હોવા અંગે વિરાટ કોહલીએ શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત તાજેતરમાં જ અહેવાલ આવ્યા હતા રોહિત શર્માએ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી હતી. જે બાદ અનુષ્કાએ તેના પર નિશાન સાધ્યું હતું. આ પછી ટીમમાં રોહિત-કોહલી વચ્ચે ઠીક ન હોવાના અહેવાલને વેગ મળ્યો હતો. રોહિત શર્મા સાથે મતભેદ હોવા અંગે વિરાટ કોહલીએ શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Embed widget