શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ કરી બૂમરાહની બોલિંગ એક્શનની નકલ, વીડિયો જોઈને હસી પડશો
વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શની કોપી કરીને બોલ ફેંકતા જોવા મળે છે. તમે પણ એ બોલિંગ એક્શન જોઈને હસવાનું રોકી નહીં શકો
નવી દિલ્હીઃ મોટેભાગે તમે વિરાટ કોહલીને બેટિંગ કરતા જોયા હશે. પરંતુ શું ક્રાયે તમે વિરાટ કોહલીને બોલિંગ કરતાં જોયા છે? કદાચ ક્યારેક નેટ પર બોલિંગ કરતા જોયા પણ હશે. પણ શું તમે ક્યારે વિરાટ કોહલીને કોઈની કોપી કરતાં બોલ ફેંકતા જોયા છે? ન જોયો હોય તો આજે જોઈ લો, વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શની કોપી કરીને બોલ ફેંકતા જોવા મળે છે. તમે પણ એ બોલિંગ એક્શન જોઈને હસવાનું રોકી નહીં શકો.
બુમરાહની સ્ટાઈલમાં બોલિંગ કર્યા બાદ વિરાટ કોહલી બુમરાહની જેમ ઉજવણી પણ કરતા જોવા મળે છે. વિરાટ કોહલી એક અલગ જ એક્શનનો બૉલર પણ છે, જે ઇન્ટરનેશનલ લેવલ પર 8 વિકેટ લઇ ચુક્યો છે. તે કેપ્ટન બન્યા બાદ ઓછી બૉલિંગ કરતો જોવા મળે છે. જોકે વિરાટને નેટ પ્રેક્ટિસમાં અનેકવાર બૉલિંગ કરતો જોઇ શકાય છે. આ દરમિયાન તેણે જસપ્રિત બુમરાહની બૉલિંગ એક્શન કરી હતી.
વિરાટે એક વખત એક કિસ્સો સંભલાવ્યો હતો. તેએ કહ્યું હતું કે, “એક મેચમાં જીતવાની નજીક હતા. જીતવાનું નક્કી હતુ. મારા કહેવાથી ધોનીએ મને બૉલિંગ આપી. જેવો મે બૉલ પકડ્યો, બાઉન્ડ્રી પરથી બુમરાહે જોરથી કહ્યું કે, અરે અહીં કંઇ મજાક થઈ રહી છે.”Virat Kohli as Bumrah ????#INDvsNZ #indiavsNewzealand2019 pic.twitter.com/ddu0uYyQgv
— Mukesh Kataria???? (@mkdausa) July 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement