શોધખોળ કરો

વિરાટ કોહલીએ તોડ્યો અઝહરનો રેકોર્ડ, સૌથી વધુ વખત ફોલોઓન આપનાર ભારતીય કેપ્ટન

પ્રથમ ઇનિંગમાં ભારતના નવ વિકેટે 497 રનના જવાબમા સાઉથ આફ્રિકા પ્રથમ ઇનિંગમાં 162 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

રાંચીઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રાંચીમાં  રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ખૂબ મજબૂત  સ્થિતિમાં પહોંચી ગઇ છે. પ્રથમ ઇનિંગમાં ભારતના નવ વિકેટે 497 રનના જવાબમા સાઉથ આફ્રિકા પ્રથમ ઇનિંગમાં 162 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ  સાથે ભારતીય ટીમને 335 રનની લીડ મળી હતી. ત્યારબાદ કેપ્ટન કોહલીએ સાઉથ આફ્રિકાને ફોલોઓન આપ્યું હતું. કોહલીએ આઠમી વખત વિરોધી ટીમને ફોલોઓન આપ્યું છે. કોહલી વિપક્ષ ટીમને સૌથી વધુ વખત ફોલોઓન આપનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેણે મોહમ્મદ અઝહરુદ્દીનના ભારતીય રેકોર્ડને તોડ્યો હતો. અઝહરુદ્દીને સાત વખત વિરોધી ટીમને ફોલોઓન આપ્યું હતુ. કેપ્ટનની કોહલી  તરીકે આ 51મી ટેસ્ટ મેચ છે. જ્યારે અઝહરે 47 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. ધોનીએ 60 મેચમાં પાંચ વખત અને સૌરવ ગાંગુલીએ 49 મેચમાં ચાર વખત ફોલોઓન આપ્યું છે. ભારતે સોમવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 335 રનની  લીડ મેળવી છે. પ્રથમ ઇનિંગના આધાર પર આ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતની બીજી સૌથી મોટી લીડ છે. આ અગાઉ 2009-10માં કોલકત્તા ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 347 રનની લીડ હાંસલ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget