શોધખોળ કરો
વિરાટે અનુષ્કા સાથેનો DP મૂક્યા ઇન્સ્ટાગ્રામ પર, જુઓ અનુષ્કા શર્માનો Red Hot Look
1/5

વિરાટે તાજેતરમાં જ પોતાની સફળતાનો બધો જ શ્રેય અનુષ્કા શર્માને આપતા જણાવ્યું હતું, “આ મારા લેડી લકનો કમાલ છે. મને પહેલા કંઈ ખબર નહતી પડતી પરંતુ જ્યારથી આ લેડી મારા જીવનમાં આવી છે, તેણે મને ઘણી ચીજો શીખવી છે. છેલ્લા ચાર વર્ષમાં હું ઘણો વિકસ્યો છો. મારી બુદ્ધિ પણ તેની સાથે રહીને ખીલી છે. તેણે મને મેનર્સ શીખવી છે અને મને શાંત રહેતા શીખવ્યું છે. તેણે મને મારી શક્તિ હું સારામાં સારી રીતે કેવી રીતે વાપરી શકુ તે સમજતો કરી દીધો છે.”
2/5

વચ્ચે વિરાટ અને અનુષ્કા ડિસેમ્બરમાં પરણી જવાની અફવાએ જોર પકડ્યું હતું. વિરાટ અનુષ્કા બંનેએ આ અફવાને રદિયો આપ્યો હતો પરંતુ તે જે રીતે જાહેરમાં સાથે દેખાઈ રહ્યા છે કે જે રીતે એકબીજા વિષે ઈન્ટરવ્યુમાં વાત કરી રહ્યા છે તે જોતા લાગે છે કે તેઓ પોતાની રિલેશનશીપને હવે એક ડગલુ આગળ લઈ જવા માટે તૈયાર છે.
Published at : 15 Nov 2017 07:26 AM (IST)
View More























