શોધખોળ કરો

ફિટનેસને લઈ કોહલીએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- કામનો બોજ ઘણો છે, શરીર પર પડી રહ્યો છે ભારે

1/7
2/7
વિરાટ કોહલી ફિટનેસને લઈ ઘણો સજાગ છે. તે ટીમના અન્ય સાથીઓને પણ ફિટનેસ પર ધ્યાન આપવાનું વારંવાર કહેતો હોય છે.

3/7
હું ઘણા લાંબા સમયથી સતત રમી રહ્યો છું. મેં ભાગ્યે જ કોઈ મેચ ગુમાવી છે. તમારે તમારા શરીરનું સન્માન કરવાનું હોય છે અને મારા માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

4/7
કોહલીએ કહ્યું કે, રોજર ફેડરર મારો ફેવરિટ ખેલાડી છે. તેનો પરિવાર છે, પ્રાથમિકતા નક્કી છે, તે લોકોના અભિપ્રાય અને આલોચનાની ચિંતા કર્યા વગર રમતમાંથી સમય કાઢે છે અને તમામ દલીલોને નકારીને 36 વર્ષની ઉંમરે ગ્રાન્ડસ્લેમ પણ જીતે છે. મને તેમની આ વાત ગમે છે.

5/7
વિરાટે કહ્યું કે, હાલ હુ મેચ નથી જોતો પરંતુ મેચ અને તેના પરિણામો પર નજર રાખી રહ્યો છું. મારે મેદાન પર હોવું જોઈએ તેમ નથી લાગતું કારણકે મેં મારા શરીરની જરૂરિયાતને સમજવાનું શરૂ કરી દીધું છે. અને જ્યારે સમય પૂરો થઈ જશે ત્યારે નિશ્ચિત રીતે આઈપીએલમાં હું વધારે ફ્રેશ થઈ જઈશ.

6/7
એક કાર્યક્રમ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, આરામ નવા પડકારોનો સામનો કરવા તથા ઇજામાંથી મુક્ત થવામાં મદદ કરે છે. જેની શરૂઆત આઈપીએલથી થશે.

7/7
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, હવે શરીરને સંભાળવાનો સમય આવી ગયો છે. શ્રીલંકામાં રમાઇ રહેલી નિદાહાસ ટ્રોફીમાં આરામ આપવામાં આવ્યા બાદ કોહલીએ કહ્યું કે, શારીરિક રીતે હળવી ઈજા છે. હવે તેમાંથી મુક્ત થઈ રહ્યો છે. કામનો બોજ ઘણો છે અને તેની અસર પણ જોવા મળી રહી છે. આ કારણે વધારે સજાગ રહેવું પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Embed widget