શોધખોળ કરો
ઈન્સ્ટાગ્રામથી કોહલી કરે છે લાખોની કમાણી, મેવેદરને પણ રાખ્યો પાછળ, જાણો વિગત
1/4

કાઈલી જેનર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ માટે આશરે 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કાઇલી ન માત્ર રિયલટી ટીવી સ્ટાર છે પરંતુ તે એક સફળ બિઝનેસવુમન પણ છે. તે કોસ્મેટિકના કારોબાર સાથે સંકળાયેલી છે.
2/4

આ લિસ્ટમાં કોહલીએ સ્ટીફન કરી અને વિશ્વના સૌથી ધનવાન પ્લેયર ફ્લોઇડ મેવેદરને પણ પાછળ રાખ્યા છે. કોહલી લિસ્ટમાં 17માં નંબરે પહોંચી ગયો છે અને સ્પોર્ટ્સ શ્રેણીમાં તે 9માં ક્રમાંકે છે. કોહલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે આશરે 83 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે.
Published at : 26 Jul 2018 07:51 AM (IST)
View More





















