શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીના કટ્ટર પ્રશંસકે કર્યું કંઈક એવું કે લોકો પણ કહેવા લાગ્યા વાહ-વાહ....
ખિલારે કહે છે કે, જ્યારે પણ તેને વિરાટ કોહલીને મળવાની તક મળશે ત્યારે તે તેને પગે લાગીને તેને ગળે લગાવશે.
નવી દિલ્હીઃ ખેલાડી અને એક્ટરના ફેન્સ ઘણી વખત તેમની જેમ જ કંઈક કરવા માગતા હોય છે. ત્યાં સુધી કે તેમની ઈચ્છા દીવાનગીની હદ સુધી પહોંચી જતી હોય છે. પોતાની આ દીવાનગીમાં ફેન્સ કંઈક એવું કરે છે જે ચર્ચાનો વિષય બની જાય છે કંઈક એવું જ કર્યું છે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના કટ્ટર પ્રશંસકે.
વિરાટ કોહલી જેવી કરી હેર સ્ટાઈલ
ચિરાગ ખિલારે નામના પ્રશંસકે અનોખી હેર સ્ટાઈલથી પોતાના મનપસંદ ખેલાડી જેવો લુક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રશંસકે પોતાના માથાની પાછળની હેર સ્ટાઈલ વિરાટ કોહીલના ચેહરા જેવી કરાવી છે. આ અનોખી હેર સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. કંઇક અલગ કરવાની ચાહમાં પ્રશંસકની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. તેને પોતાની આ અનોખી હેર સ્ટાઈલને ટ્વીટ પર શેર કીર છે. ટ્વીટર પર માર્મિક કેપ્શન ઉપરાંત તેણે અનેક વાત કહી છે.
તેણે કહ્યું, ‘હું ઘણાં વર્ષોથી વિરાટ કોહલીને રમતો જોવ છું. કોહલીના અંડર-19 કેપ્ટન બનતા સમયથી જ હું તેનો કટ્ટર પ્રશંકર છં.’ ખિલારે કહે છે કે, તેની દીવાનગી અહીં જ પૂરી નથી તતી પરંતુ વિરાટ કોહલીની કોઈ એવી મેચ નહીં હોય જે તેણે ક્યારેય છોડી હોય. જોકે તેને પોતાના મનપસંદ ખેલાડને મલાની હજુ સુધી તેને તક મળી નથી. ખિલારે કહે છે કે, જ્યારે પણ તેને વિરાટ કોહલીને મળવાની તક મળશે ત્યારે તે તેને પગે લાગીને તેને ગળે લગાવશે. અને તસવીર દ્વારા તે ક્ષણને યાદગાર બનાવવામાં આવશે.The best @imVkohli From heart to head 🇮🇳🥰#viratianchirag @OaktreeSport @buntysajdeh @Cornerstone_CSE @jogeshlulla @BCCI @BCCIdomestic @RCBTweets @rcbfanarmy @ICC @cricketworldcup @imVkohli @vkfofficial @virendersehwag @gauravkapur @jatinsapru @IrfanPathan @RaviShastriOfc pic.twitter.com/ojQqNGWzGL
— Chirag Khilare (@Chirag_Viratian) December 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement