શોધખોળ કરો

કોહલી મેદાન પર ફરી આવી હરકત કરશે તો તેના પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો વિગત

ક્રિકેટ નિયમો અનુસાર એક ખેલાડીને જો 24 મહિનામાં 4 ડિમેરિટ પોઈન્ટ મળે છે તે તેને હંમેશા માટે સસ્પેન્ડ થઈ શકે છે. એટલે કે આવતા વર્ષે 16 જુલાઈ પહેલા વધુ એક ડિમેરિટ પોઈન્ટ મળે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચ દરમિયાન મેદાન પર ખરાબ વર્તન કરવા બદલ એક ડિમેરિટ પોઈન્ટ આપ્યો છે. આ સાથે કોહલીના ડિમેરિટ પોઈન્ટમાં ત્રણ અંકનો વધારો કર્યો છે. કોહલીના ગુસ્સાના કારણે આ પહેલા દક્ષિણ આફ્રિકા સામે વર્ષ 2018માં ટેસ્ટ મેચમાં અને બીજી વખત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં અફગાનિસ્તાન વિરુદ્ધ ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતા. પરંતુ કોહલીને હવે પોતાનો ગુસ્સો કાબુમાં રાખવો પડશે કારણ કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરીઝ બાદ હવે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે બીજી ઓક્ટોબરથી ટેસ્ટ મેચની શરૂઆત કરશે. તેના બાદ નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે ત્રણ ટી20 અને બે ટેસ્ટ મેચ રમાવાની છે. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ પ્રવાસ પણ છે. કોહલી મેદાન પર ફરી આવી હરકત કરશે તો તેના પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો વિગત ક્રિકેટ નિયમોની વાત કરીએ તો એક ખેલાડી જો 24 મહિના દરમિયાન 4 ડિમેરિટ પોઈન્ટ મળે છે તે તેને હંમેશા માટે સસ્પેન્ડ થઈ શકે છે. એટલે કે આવતા વર્ષે 16 જુલાઈ પહેલા વધુ એક ડિમેરિટ પોઈન્ટ મળે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે. કોહલીએ બેંગલુરુમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટી-20 મેચ દરમિયાન સાઉથ આફ્રિકી બોલર બ્યૂરેન હેંડ્રિક્સ સાથે ખભો ટકરાવ્યો હતો. ત્યારબાદ સજાના ભાગ રૂપે આઇસીસીએ કોહલીને મેદાન પર ખરાબ વ્યવહાર માટે અનુશાસનાત્મક રિકોર્ડમાં એક નેગેટિવ પોઇન્ટ જોડ્યો હતો. કોહલીએ આ હરકત બાદ આઇસીસીની કોડ ઓફ કંડક્ટ અનુસાર લેવલ-1નો દોષિત માનવામાં આવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB ની પ્લેઇંગ-11માં ફેરફાર નક્કી, યશ દયાલની જગ્યાએ કોને મળશે મોકો, ટીમ પાસે છે દમદાર બેન્ચ સ્ટ્રેન્થ
RCB ની પ્લેઇંગ-11માં ફેરફાર નક્કી, યશ દયાલની જગ્યાએ કોને મળશે મોકો, ટીમ પાસે છે દમદાર બેન્ચ સ્ટ્રેન્થ
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
BCCI નો મોટો સપાટો! ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન ડકેટ પર IPL માંથી 2 વર્ષનો પ્રતિબંધ
BCCI નો મોટો સપાટો! ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન ડકેટ પર IPL માંથી 2 વર્ષનો પ્રતિબંધ
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?

વિડિઓઝ

Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
Embed widget