શોધખોળ કરો
Advertisement
ઈન્સ્ટાગ્રામ કિંગ બન્યો કોહલી, એક પોસ્ટથી કમાય છે અધધ રૂપિયા, જાણો વિગત
કોહલી સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. સમયાંતરે તેની તસવીરો પોસ્ટ કરતો રહે છે. જેના કારણે તે ઈન્સ્ટાગ્રામ પર ઘણો લોકપ્રિય રહે છે. કોહલીના 3.6 કરોડ ફોલોઅર્સ છે.
નવી દિલ્હીઃ મેદાન પર ચોગ્ગા-છગ્ગા દ્વારા ભલભલા બોલરને હંફાવી દેનારો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. સમયાંતરે તેની તસવીરો પોસ્ટ કરતો રહે છે. જેના કારણે તે ઈન્સ્ટાગ્રામ પર ઘણો લોકપ્રિય રહે છે. કોહલીના 3.6 કરોડ ફોલોઅર્સ છે.
તાજેતરમાં જાહેર થયેલા હોપરઅચક્યૂ ડોટ કોમ મુજબ ભારતીય કેપ્ટન ઈન્સ્ટાગ્રામ પર કમાણી કરનારો સ્પોર્ટ્સ જગતની ટોપ-10 હસ્તીઓમાં એકમાત્ર ક્રિકેટર છે. કોહલી ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર્સમાં આવે છે. એટલે કે ઈન્સ્ટાગ્રામ દ્વારા ફોલોઅર્સને પ્રભાવિત કરનારો સેલિબ્રિટી અને આ માટે કોહલી એક-એક પ્રમોશનલ પોસ્ટ માટે મોટી રકમ હાંસલ કરે છે.View this post on Instagram
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 1.35 કરોડ રૂપિયા (1,96,000 ડોલર) મળે છે. જે તેની એક મેચ કરતાં 22 ગણા જેટલા થાય છે. વિરાટ સ્પોર્ટ્સ સેલિબ્રિટીના લિસ્ટમાં 9માં નંબર પર છે અને તે એકમાત્ર ક્રિકેટર છે. પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નંબર વન છે. તે એક પોસ્ટના 6.73 કરોડ રૂપિયા કમાય છે.
ગઢડાનો કયો ડેમ 12 વર્ષ બાદ ઓવરફ્લો થયો ? જાણો વિગત સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો પાંચમો ખેલાડી બન્યો જેસન રોય, ટોચ પર છે આ ભારતીય દિગ્ગજ, જાણો વિગત વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર કેટલા રનમાં ખખડ્યું ? હરિફ ટીમનું નામ જાણીને ચોંકી જશોView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement