શોધખોળ કરો
વિરાટ કોહલીએ ક્યા ભારતીય યુવા ક્રિકેટર સાથેની તસવીર અપલોડ કરીને તેને ગણાવ્યો ચેમ્પિયન ? જાણો વિગત
1/4

આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ અગાઉ કોહલીએ ટીમના યુવા બોલર ખલીલ અહેમદ સાથે પોતાની એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
2/4

વિરાટ અને પંતની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં ધોનીના સ્થાને પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીરિઝમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી-20, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ રમશે.
Published at : 18 Nov 2018 10:48 AM (IST)
View More





















