શોધખોળ કરો

પિતા બિમાર પડતાં અડધી રાત્રે આ ભારતીય ક્રિકેટર બહાર નિકળ્યો પણ કોઈ ડૉક્ટરે દરવાજો ના ખોલ્યો.....

કોહલીએ પિતાના મૃત્યુની ઘટના વિશે કહ્યું કે એ ઘટનાએ મારી જિંદગીને બદલી નાખી હતી. ૨૦૦૬માં ૧૯ ડિસેમ્બરની રાતે તેના પિતા પ્રેમ કોહલીનું ૫૪ વર્ષની ઉંમરે બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન અને હાલના મહાન ક્રિકેટર એવા ખેલાડી કોહલીએ પોતાની અંગત વાતો બધાની સામે મુકી છે. કોહલીએ પોતાના પિતાના મૃત્યુનોએ એક ખાસ કિસ્સો જણાવ્યો, અને તે કઇ રીતે મહાન બન્યો તે અંગે તેને વાત કરી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એમી પુરસ્કાર વિજેતા અમેરિકાના પત્રકાર ગ્રેહામ બેનસિંગરના ચેટ શોમાં પોતાના પિતાની મૃત્યુ અંગે વાત કરી, કોહલીએ પિતાના મૃત્યુની ઘટના વિશે બોલતાં કહ્યું હતું કે એ ઘટનાએ મારી જિંદગીને બદલી નાખી હતી. ૨૦૦૬માં ૧૯ ડિસેમ્બરની રાતે તેના પિતા પ્રેમ કોહલીનું ૫૪ વર્ષની ઉંમરે બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું. પિતા બિમાર પડતાં અડધી રાત્રે આ ભારતીય ક્રિકેટર બહાર નિકળ્યો પણ કોઈ ડૉક્ટરે દરવાજો ના ખોલ્યો..... કોહલીએ કહ્યું કે, તે સમયે હું કર્ણાટક સામેની મેચમાં દિલ્હીને ફોલોઓનથી બચાવવા માટે ૯૦ રનની ઈનિંગે સાથે રમી રહ્યો હતો. આઉટ થયા બાદ હું મારા પિતાજીના અંતિમ સંસ્કારમાં જોડાયો હતો. મેં મારા પિતાને મારી આંખો સામે છેલ્લો શ્વાસ લેતા જોયા હતા, પિતાજીના મૃત્યની ઘટના મારા જીવનમાં સૌથી વધારે અસર કરી ગઇ હતી. પિતા બિમાર પડતાં અડધી રાત્રે આ ભારતીય ક્રિકેટર બહાર નિકળ્યો પણ કોઈ ડૉક્ટરે દરવાજો ના ખોલ્યો..... કોહલીએ કહ્યું કે, પિતાજીની તબિયત બગડી ત્યારે અમે આસપાસના ડૉક્ટરોના ઘરે ગયા પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. અમે તેમને હોસ્પિટલ લઈ ગયા પણ ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહીં. રાત્રે અઢી વાગ્યે મારા પિતાજીનું મૃત્યુ થયું. મેં મારા ભાઈને કહ્યું હતું કે હું દેશ માટે રમવા માગું છું અને એ મારા પિતાજીનું પણ સપનું છે અને એ પૂરું કરીને રહીશ. પિતા બિમાર પડતાં અડધી રાત્રે આ ભારતીય ક્રિકેટર બહાર નિકળ્યો પણ કોઈ ડૉક્ટરે દરવાજો ના ખોલ્યો.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget