શોધખોળ કરો

વિરાટની 7 મહિનામાં ચોથી ડબલ સેન્ચુરીઃ જાણો બ્રેડમેન-દ્રવિડનો તોડ્યો ક્યો વર્લ્ડ રેકોર્ડ

1/3
સતત સીરિઝમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવા મામલે કોહલી નંબર વન ખેલાડી બની ગયો છે. બાંગ્લાદેશ અગાઉ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝિલેન્ડ અને ઇગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. આ અગાઉ બ્રેડમેન અને ભારતના રાહુલ દ્રવિડ સતત ત્રણ સીરિઝમાં બેવડી સદી ફટકારી ચૂક્યા છે.

2/3
તે સિવાય કોહલીએ ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગનો પણ એક રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઘરેલુ સિઝનમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે વિરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો છે. સહેવાગે 2004-05માં એક સિઝનમાં 1105 રન બનાવ્યા હતા. જે આંકડાને કોહલીએ પાર કરી દીધો હતો.

3/3
હૈદરાબાદઃ ભારત અને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે બેવડી સદી ફટકારી કેપ્ટન વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. કોહલી સતત ચોથી સીરિઝમાં બેવડી સદી ફટકારી આઉટ થયો હતો. તેણે 204 રન બનાવ્યા હતા. સતત સીરિઝમાં બેવડી સદી ફટકારવા મામલે કોહલીએ સર ડોન બ્રેડમેન અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને પણ પાછળ છોડી દીધા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતે ઝિમ્બાબ્વેને 121ને હરાવી શ્રેણી કરી કબ્જે, જાણો મેચના મુખ્ય ટર્નિંગ પોઇન્ટ્સ

IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?

IND vs NZ 3rd T20I: ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા તૈયાર, જાણો ક્યારે ને ક્યાં ફ્રી જોશો લાઈવ?

નમન ધીરની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતાં જ આ 3 દિગ્ગજો માટે દરવાજા થયા બંધ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા

સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી

ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન

શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય

કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે

LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી

Embed widget