શોધખોળ કરો

ભવિષ્યવાણીઃ કોહલી જીતાડશે વર્લ્ડકપ, તોડશે સચિનનો 100 સદીનો રેકોર્ડ

1/9
કોહલીની આ ડીલ વર્લ્ડટેલે સચિન તેંડુલકર સાથે કરેલી ડીલથી પણ મોટી હશે. સચિન તેંડુલકર 1990ના દાયકમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યો હતો ત્યારે મૈસ્કરેનહાસે ક્રિકેટ સ્ટાર સાથે કરોડો રૂપિયાનો કરાર કર્યો હતો.

2/9
કોહલીએ સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન જોરદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને પ્રથમ વખત આફ્રિકાની ધરતી પર વન-ડે અને ટી-20 સીરિઝ જીતાડી હતી.

3/9
ગત વર્ષે જ્યારે લોકો મર્યાદીત ઓવરોની મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના ટીમ ઈન્ડિયામાં સ્થાન પર સવાલ ઉઠાવી રહ્યા હતા ત્યારે આ જ્યોતિષે કહ્યું હતું કે 36 વર્ષીય ધોની ઇંગ્લેન્ડમાં 2019માં યોજાનારા વર્લ્ડકપમાં રમશે.

4/9
નાગપુરઃ ક્રિકેટમાં સચોટ ભવિષ્યવાણી માટે જાણીતા જ્યોતિષ નરેન્દ્ર બુંદેએ વિરાટ કોહલીને લઈ મોટી આગાહી કરી છે. તેમણે ભવિષ્યવાણી કરતાં કહ્યું છે કે વિરાટ કોહલી આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા સીમાચિહ્નો બનાવશે.

5/9
ભારતીય રમત અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ કોઈએ નહીં કર્યો હોય તેવો એડ કોન્ટ્રાક્ટ કોહલી કરશે. તેમણે એમ પણ કહ્યું કે વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને વિદેશી ધરતી પર સફળતા હાંસલ કરવાનો સમય આવી ગયો છે.

6/9
7/9
આ પહેલાં પણ બુંદેએ સચિન તેંડુલકરની ઇજામાંથી ટીમમાં વાપસી, ભારત રત્ન એવોર્ડ, પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ટીમમાં વાપસી અને 2011 વિશ્વકપ જીતવાની સાચી ભવિષ્યવાણી કરી હતી.

8/9
બુંદે પાસેથી સૌરવ ગાંગુલી, ઝહીર ખાન, ગૌતમ ગંભીર, સુરૈશ રૈના, મુરલી કાર્તિક સહિત ઘણા ક્રિકેટરો સલાહ લઇ ચૂક્યા છે.

9/9
બુંદેએ ભવિષ્યવાણી કરતાં કહ્યું કે, હું જોઈ શકું છે કે વિરાટ કોહલી 2025 સુધી ટી-20 અને વન-ડે વિશ્વકપનો ખિતાબ જીતવાની સાથે સચિન તેંડુલકરની 100 સદીનો પણ રેકોર્ડ તોડી દેશે. વિરાટ ચાલુ વર્ષે મોટી એન્ડોર્સમેન્ટ ડીલ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ

CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget