શોધખોળ કરો

ગુજરાતી ચારુલતા પટેલને વિરાટ કોહલીએ લખ્યો લેટર, જાણો શું લખ્યું?

87 વર્ષીય ફેન ચારુલત્તા બેનને બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ ભારતની તમામ મેચોની ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી

બર્મિંઘમઃ વિરાટ કોહલીએ પોતાના સુપર ફેન ચારુલત્તા બેન પટેલ માટે ખાસ પત્ર લખ્યો છે. આ પત્ર બીસીસીઆઇએ પોતાની ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં ચારુલત્તા બેનને મેચનો ટિકીટો આપવાનો વાયદો પુરો કર્યો છે. 87 વર્ષીય ફેન ચારુલત્તા બેનને બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ ભારતની તમામ મેચોની ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી. જે હવે પુરી કરી છે. કોહલીએ પોતાના હાથથી એક લેટર લખ્યો છે કે તેમને અને તેમના પરિવારને ટિકીટ મોકલી છે. ગુજરાતી ચારુલતા પટેલને વિરાટ કોહલીએ લખ્યો લેટર, જાણો શું લખ્યું? બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં આવેલા લેટરમાં કોહલીએ લખ્યુ "પ્રિય ચારુલત્તાજી, અમારી ટીમ માટે તમારો પ્રેમ અને ઝનૂનને દેખવુ પ્રેરણાદાયક છે, અને મને આશા છે કે તમે તમારા પરિવારની સાથે મેચનો આનંદ લેશો." ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલીના ફેન ચારુલત્તા બેને ચિયર કર્યુ હતુ, મેચ બાદ વિરાટ કોહલીએ ચારુલત્તા બેનને ગળે મળીને, આગળની મેચોની તમામ ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી. ગુજરાતી ચારુલતા પટેલને વિરાટ કોહલીએ લખ્યો લેટર, જાણો શું લખ્યું? ગુજરાતી ચારુલતા પટેલને વિરાટ કોહલીએ લખ્યો લેટર, જાણો શું લખ્યું?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Ind vs Pak મેચની 'લાલચ'? ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર

લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Embed widget