શોધખોળ કરો

મેદાન પર જ બાળકે વિરાટ કોહલીને આપી ચેલેન્જ, ‘10 વર્ષમાં તારું સ્થાન લઈ લઈશ’

1/3
 કેમેરામેને આ મોમેન્ટ કેપ્ચર કરી લીધી અને બાળક સ્ક્રીન પર આવી ગયો. હવે સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

2/3
નવી દિલ્હીઃ દેશમાં હાલમાં ક્રિકેટ ફેન્સ પર આઈપીએલના રંગે રંગાઈ ગયા છે. ખેલાડી અને પોતાની મનપસંદ ટીમને લઈને ક્રિકેટ ફેન્સમાં ગજબનો ઉત્સાહ છે. આઈપીએલ મેચ દરમિયાન દરરોજ લોકો પોતાની રીતે ખેલાડીઓ અને ટીમને ચીયર કરે છે. તે અલગ દેખાવા માટે રીત પણ અવનવી શોધી કાઢતા હોય છે. આવ જ એક આઈપીએલ મેચમાં એક બાળકે વિરાટ કોહલીને ચેલેન્જ આપી દીધી છે.

3/3
 અત્યારે સોશિયલ મીડિયા પર વિરાટના એક નાનકડા ફેનની તસવીર વાયરલ થઈ રહી છે. જોકે, આ બાળકને વિરાટનો ફેન કહેવા કરતા તેનો હરીફ કહેવો વધુ યોગ્ય લાગશે. આ બાળક મેદાનમાં એક પોસ્ટર લઈને આવ્યો હતો જેમાં તેને લખ્યું હતું કે, ‘હેલ્લો વિરાટ સર, હું તમને પ્રોમિસ કરું છું કે, 10 વર્ષમાં હું તમને રિપ્લેસ કરીશ.’

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

Embed widget