શોધખોળ કરો

આઇપીએલમાં મળેલી 118 રનોની સૌથી મોટી હાર પર બોલ્યો કોહલી, કહ્યું- હું હારને પચાવી નથી શકતો

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનની 11મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મળેલી 118 રનોની શરમજનક હાર બાદ કેપ્ટન કોહલી ભડક્યો હતો. રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના કેપ્ટન કોહલીએ મેચ બાદ હાર પર દુઃખ વ્યક્ત કરતાં હારને શરમજનક ગણાવી હતી. કોહલીએ મેચ બાદ કહ્યું કે, "અમારા માટે આ સૌથી શરમજનક હારમાંની એક હતી, આ હારને પચાવવી મુશ્કેલ છે. અમારા માટે પહેલા બૉલિંગથી લઇને છેલ્લી વિકેટ ગુમાવવા સુધી ખરાબ સમય રહ્યો." આઇપીએલમાં મળેલી 118 રનોની સૌથી મોટી હાર પર બોલ્યો કોહલી, કહ્યું- હું હારને પચાવી નથી શકતો ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ પર હૈદરાબાદની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતાં બે વિકેટ પર 231 રન બનાવ્યા, આ વિશાળ સ્કૉરનો પીછો કરવા ઉતરેલી બેગ્લૉરની ટીમ 19.5 ઓવરમાં 113 રનો પર સમેટાઇ ગઇ હતી. આ સાથે જ બેગ્લૉરની ટીમને 118 રનોની નાલોશીભરી હારનો સામનો કરવો પડ્યો હતો. રનોની દ્રષ્ટિએ બેગ્લૉરની આ બીજી સૌથી મોટી હાર છે.

ટોપ સ્ટોરી

BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Embed widget