શોધખોળ કરો

ધોની કરશે નિવૃતિની જાહેરાત? કોહલીના ટ્વિટથી મળ્યા સંકેત

કોહલીએ ગુરુવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે ખેલાડીઓ માટે ફિટનેસ લેવલ સૌથી મહત્વનું છે. સતત રમાઇ રહેલી  સીરિઝ દરમિયાન ખેલાડીઓ માટે ફિટનેસ જાળવવી ખૂબ મુશ્કેલ છે. આ ચેલેન્જને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સારી રીતે સ્વીકાર કરી છે. તે સિવાય આખી ટીમે પણ આ કસોટી પર પાર ઉતરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન કોહલીએ ગુરુવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કર્યો હતો.  તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી જેમાં બંન્ને ક્રિઝ પર છે.વિરાટ જીતની ઉજવણી કરી રહ્યો છે. સાથે કોહલીએ લખ્યું કે, તે મેચ જેને  હુ ક્યારેય ભૂલી શકું તેમ નથી. આ વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટ તરફ દોડાવ્યો છે. કોહલીએ પોતાની ટ્વિટમાં ધોનીને ટેગ કર્યો હતો. કોહલીના આ ટ્વિટ બાદ ફેન્સ ધોનીની નિવૃતિની જાહેરાતને લઇને સવાલ કરી રહ્યા છે. વાસ્તવમાં આ તસવીર 2016ના ટી-20 વર્લ્ડકપની છે. 27 માર્ચ 2016ના રોજ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ મેચમાં કોહલીએ અણનમ 82 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં ધોનીએ અંતિમ ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી.

ટોપ સ્ટોરી

WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું

કોલંબો ટેસ્ટ: ઋષભ પંતની ઈજા પર આવ્યું મોટું અપડેટ, જાણો શું તે કાલે બેટિંગ કરી શકશે?

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત

Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ

Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું

Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

Embed widget