આ પહેલાં જ્યારે કોહલીને ઈઝાબેલ અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તે જવાબ આપવાના બદલે સવાલ પૂછનારા પર ગુસ્સે થઈ ગયો હતો. ઈઝાબેલ પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચા રહે છે.
2/4
હવે કોહલી અને હું સારા મિત્રો છીએ. કોહલી અને ઇઝાબેલની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર હાલમાં પણ જોઈ શકાય છે, જેમાં એ બંને સિંગાપોરમાં શોપિંગ કરતાં જોવા મળી રહ્યાં હતાં.
3/4
ઉલ્લેખનીય છે કે ઈઝાબેલ ભારતીય નથી પરંતુ બ્રાઝિલની હોટ મોડલ છે. આ ઉપરાંત તે બોલિવૂડમાં પણ ચમકી ચૂકી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઇઝાબેલે કહ્યું હતું કે, હા, અમે બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતા અને એ સંબંધ અમારી આપસી સંમતિથી ખતમ થયો હતો.
4/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ ઈઝાબેલ લિટેએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. કોહલી પર નિશાન સાધતાં ઇઝાબેલે જણાવ્યું હતું કે, હા, હું અને કોહલી રિલેશનમાં હતાં અને હું તેને ડેટ પણ કરી ચૂકી છું.