શોધખોળ કરો
વીરેન્દ્ર સેહવાગે ઉડાવી‘તી પાર્થિવ પટેલની મજાક, મળ્યો આવો જવાબ
1/5

સામાન્ય રીતે સેહવાગની સેન્સ ઓફ હ્યુમર સામે લોકો મજાક કરવાનું ટાળતા હોય છે અથવા કેટલાક લોકો ઉકળી જતા હોય છે પણ પાર્થિવ પટેલે સેહવાગના અંદાજમાં જ મસ્ત જવાબ આપ્યો કે સેહવાગની બોલતી બંધ થઈ ગઈ.
2/5

‘આટલેથી નહીં અટકેલા વિરેન્દ્ર સેહવાગે આ ટ્વીટમાં ગુજરાત રણજીના કેપ્ટન પાર્થિવ પટેલને ટેગ કરીને લખ્યું- પાર્થિવ પટેલભાઈ વિકેટ કિપિંગ ગ્લોસ છે ત્યાં કે અહીંથી મોકલાઉં!’
Published at : 12 Jan 2018 07:27 AM (IST)
View More























