શોધખોળ કરો

વીરેન્દ્ર સેહવાગે ઉડાવી‘તી પાર્થિવ પટેલની મજાક, મળ્યો આવો જવાબ

1/5
સામાન્ય રીતે સેહવાગની સેન્સ ઓફ હ્યુમર સામે લોકો મજાક કરવાનું ટાળતા હોય છે અથવા કેટલાક લોકો ઉકળી જતા હોય છે પણ પાર્થિવ પટેલે સેહવાગના અંદાજમાં જ મસ્ત જવાબ આપ્યો કે સેહવાગની બોલતી બંધ થઈ ગઈ.

2/5
‘આટલેથી નહીં અટકેલા વિરેન્દ્ર સેહવાગે આ ટ્વીટમાં ગુજરાત રણજીના કેપ્ટન પાર્થિવ પટેલને ટેગ કરીને લખ્યું- પાર્થિવ પટેલભાઈ વિકેટ કિપિંગ ગ્લોસ છે ત્યાં કે અહીંથી મોકલાઉં!’

3/5
સેહવાગે ટ્વીટર પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં હાથના પંજા આકારની રોટલી દેખાઈ રહી છે. આના કેપ્શનમાં તેણે લખ્યું કે, ‘નવી નવેલી દુલ્હન આવી, પતિએ કહ્યું તારા હાથની રોટલી બનાવીને ખવડાવ.’ આ ટ્વીટ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

4/5
ગ્લોસ છે કે મોકલાઉ તેવી ટ્વીટ પર પાર્થિવ પટેલે રિટ્વીટ કરીને જવાબ આપ્યો કે- અહીં હું પરફેક્ટ સાઈઝવાળા ઘણાં ગ્લોઝ લઈને આવ્યો છું.. આને ત્યાંજ રાખો તમે.. દિલ્હીમાં ઠંડી બહુ છે તો ઘરમાં કોઈને કામ લાગશે…

5/5
નવી દિલ્હીઃ ક્રિકેટ મેચનું મેદાન હોય કે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, વીરેન્દ્ર સેહવાગ બન્ને જગ્યાએ વિસ્ફોટક જોવા મળે છે. જ્યાં ક્રિકેટના મેદાન પર તેનું બેટ વિસ્ફોટ કરે છે તો ટ્વિટર પર તેના મજેદાર ટ્વીટ્સ ધમાકો કરે છે. વીરેન્દ્ર સેહવાગે પોતાની સેન્સ ઓફ હ્યૂમર માટે સોશિયલ મીડિયા પર જાણીતા થઈ ગયા છે. હવે તેને ફરી એકવાર એવી ટ્વીટ કરી છે જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

બેન સ્ટોક્સ માટે IPLએ બદલ્યો નિયમ, 2027 ઓક્શન માટે બાંગ્લાદેશના 12 ખેલાડીઓ

IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?

સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

Embed widget