શોધખોળ કરો

સેહવાગે સિલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી ? ફેન્સે કહ્યું- કોહલીનો સંપર્ક કરો

વીરુના નામે જાણીતા સેહવાગે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે તેણે ટ્વિટ પણ કર્યું હતું. સેહવાગે ટ્વિટ કરીને કહ્યું, ‘હું સિલેકટર બનવા માંગું છું. મને કોણ મોકો આપશે ?’

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ ટ્વિટર પણ ઘણો સક્રિય રહે છે. તે તેના શાનદાર ટ્વિટ્સ માટે જાણીતો છે. વીરુના નામે જાણીતા સેહવાગે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે તેણે ટ્વિટ પણ કર્યું હતું. સેહવાગે ટ્વિટ કરીને કહ્યું, ‘હું સિલેકટર બનવા માંગું છું. મને કોણ મોકો આપશે ?’  સેહવાગની ટ્વિટ બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનો શરૂ કર્યો હતો. એક ફેને લખ્યું, સિલેક્ટર બનવા માટે વિકાટ કોહલીનો સંપર્ક કરો. સેહવાગે સિલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી ? ફેન્સે કહ્યું- કોહલીનો સંપર્ક કરો અન્ય એક ફેને લખ્યું, અમારી હોમ ટાઉનની ટીમ છે. ત્યાં સિલેક્ટરની પોસ્ટ ખાલી છે. સેલરી પણ મહિને 5000 રૂપિયા મળશે અને જો તમે સાથે કોચિંગ પણ આપશો તો 10 હજાર રૂપિયા સુધી સેલરી મળશે. સેહવાગે સિલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી ? ફેન્સે કહ્યું- કોહલીનો સંપર્ક કરો સેહવાગે  2001થી 2013 દરમિયાન 104 ટેસ્ટમાં 49.3ની સરેરાશથી 8586 રન બનાવ્યા છે. જેમાં 23 સદી અને 32 અડધી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 319 રન છે. 1999થી 2013 સુધી 251 વન ડેમાં તેણે 8273 રન ફટકાર્યા છે. જેમાં 15 સદી અને 38 અડધી સામેલ છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 219 રન છે.  19 T20માં સેહવાગે 145.4ના સ્ટ્રાઇક રેટથી 394 રન બનાવ્યા છે. અમદાવાદઃ આજે મધરાતથી જો નિર્ધારીત સ્પીડ કરતાં વધારે ઝડપે ગાડી ચલાવશો તો આવી બનશે, જાણો કેમ ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જમ્મુ-કાશ્મીર, લદાખને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget