શોધખોળ કરો

વી.વી.એસ. લક્ષ્મણના જન્મદિવસે સેહવાગે અલગ અંદાજમાં આપી શુભકામના, જાણો

નવી દિલ્લી: પોતાના અનોખા અને ચુટીલે અંદાજમાં ટ્વિટ કરવા માટે સુખિર્યોમાં રહેનાર ટીમ ઈંડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેંદ્ર સેહવાગે દિગ્ગજ કલાત્મક બેટ્સમેન વી.વી એસ લક્ષ્મણને પોતાના મઝાકિયા અંદાજમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. વીરૂએ ટ્વિટર પર ‘વૈરી વૈરી સ્પેશિયલ’ લક્ષ્મણના 42મા જન્મદિવસ પર તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ‘મુલ્તાનના સુલ્તાન’થી ટ્વિટરના સુલ્તાન’ના નામથી જાણીતા સહેવાગે ટ્વિટ કર્યું, ‘જન્મદિવસ મુબારક લક્ષ્મણ.. જો વંગીપુરપ્પુ વેંકટ સાઈ લક્ષ્મણ ‘શોલે’માં હોત તો, ગબ્બર કહેત કે આ કલાઈ હમકો દે દે લક્ષ્મણ’. સહેવાગ આના પહેલા ઘણા ક્રિકેટરોને પોતાના અનોખા અંદાજમાં જન્મદિવસની શુભકામનાઓ આપી ચૂક્યો છે. તેને પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનને જ્ઞાન બાબા કહ્યા તો ક્યારેક ટી-20 વિશ્વકપનો હીરો રહેલા જોગિંદર શર્માને ‘જોગ જોગ જિયો’ કહ્યા પછી ટ્વિટર પર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. હાલમાંજ સેહવાગની સાથે બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગનની સાથે થયેલા ટ્વિટર વિવાદ પણ અહેવાલોમાં છવાયેલો રહ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન

જન્મદિવસ પર ઘરે પહોંચ્યો અફઘાનિસ્તાનના ક્રિકેટરનો પાર્થિવ દેહ, આંખો ભીની કરી દેશે આ તસવીરો

ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક

ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી: 27થી 30 જુલાઈએ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ

Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

Embed widget