ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ વોર્નરને સમજાવે છે અને તેને ડ્રેસિંગ રૂમમાં જવાનું કહે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આખી ઘટનાની માહિતી લઇ તપાસ શરૂ કરી દીધી છે.
2/7
3/7
4/7
વીડિયો જોઇને લાગે છે કે વોર્નર વધારે ગુસ્સામાં હતો અને પાછો ફરીને ડીકોકને કંઇક કહેતો હતો. જોકે, ડીકોક આખા ઘટના દરમિયાન શાંત રહ્યો હતો.
5/7
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન આ ઘટના ત્યારે બની જ્યારે બ્રેક માટે બન્ને ટીમ પેવેલિયન જઇ રહી હતી. ત્યા વોર્નર અને ડીકૉક ચર્ચા કરવા લાગ્યા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે વોર્નર, ડીકૉક પર હાવી થઇ રહ્યો છે અને જો સાથી ખેલાડીઓ તેને ના રોકતા તો બન્ને મારામારી પર ઉતરી આવતા.
6/7
ડરબનઃ ક્રિકેટર વોર્નર અને ડી કૉકની વચ્ચે ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રિયન ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન વોર્નર અને સાઉથ આફ્રિકાના વિકેટકિપર ક્વિન્ટન ડી કૉકનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બન્ને ખેલાડી ધક્કામુક્કી કરતાં દેખાઇ રહ્યાં છે,