શોધખોળ કરો

કઇ વાતને લઇને વસીમ અકરમે પાકિસ્તાનીઓને જ ઝાટક્યા, ટ્વીટ કરીને કાઢ્યો ગુસ્સો

દેશના નાયકો અને રમતવીરો સાથે દેશવાસીઓ ખુદ ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે, આ વાતને લઇને વસીમ અકરમે ખુદ પોતાના દેશવાસીઓને આડેહાથે લીધા હતા

નવી દિલ્હીઃ પાકિસ્તાનીઓની માનસિકતા દિવસે દિવસે છતી થઇ રહી છે. તાજેતરમાં જ વિદેશમાં પોતાના દેશ માટે બૉક્સિંગ જીતીને પોતાના વતન પરત ફરેલા બૉક્સરે પાકિસ્તાનીઓને લઇને એક ટ્વીટ કર્યુ, જેનો જવાબ વસીમ અકરમે આપ્યો હતો. વસીમ અકરમે પોતાના દેશના લોકો પર ગુસ્સે થઇને આ ટ્વીટ કર્યુ હતુ. ખરેખરમાં વાત એમ છે કે, ગયા અઠવાડિયે વિદેશમાં પોતાના દેશ માટે બૉક્સિંગ જીતીને પાકિસ્તાન પોતાના વતનમાં પરત ફરેલા પાકિસ્તાની બૉક્સર મુહમ્મદ વસીમે એક ટ્વીટ કર્યુ હતુ. કઇ વાતને લઇને વસીમ અકરમે પાકિસ્તાનીઓને જ ઝાટક્યા, ટ્વીટ કરીને કાઢ્યો ગુસ્સો બૉક્સરે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, હુ મારા દેશ માટે બૉક્સિંગ જીત્યો છતાં એરપોર્ટ પર મને આવકારવા સરકાર કે સ્પોર્ટ્સ ઓથોરિટીના કોઇ આવ્યા નહીં. મને દુઃખ છે કે મારા દેશની હાલત ખરાબ છે. બૉક્સરે પાકિસ્તાનીઓ પર પોતાની ભડાશ કાઢી. હવે બૉક્સરના આ ટ્વીટનો જવાબ આપતા પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે લખ્યું કે હું આખા દેશ વતી તમારી માફી માંગુ છું, આપણા દેશના લોકોને જગાડવાની કોશિશ કરી પણ નથી જાગતા. આપણા દેશના લોકો દેશના નાયકો પાસે કેવો વ્યવહાર કરવો જોઇએ તે નથી જાણતા. હવે નેક્સ્ટ ટાઇમ હું તમને લેવા એરપોર્ટ પર આવીશ, જીત માટે ખુબ ખુબ ધન્યવાદ ઉલ્લેખનીય છે કે, દેશના નાયકો અને રમતવીરો સાથે દેશવાસીઓ ખુદ ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે, આ વાતને લઇને વસીમ અકરમે ખુદ પોતાના દેશવાસીઓને આડેહાથે લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget