શોધખોળ કરો

WORLD CUP 2019: આ ખેલાડીએ પકડ્યો વર્લ્ડકપ ઈતિહાસનો સૌથી સર્વશ્રેષ્ઠ કેચ, જુઓ વીડિયો

સ્ટીવ સ્મિથે દમદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા નિભાવી.

નવી દિલ્હીઃ વર્લ્ડકપના 10માં મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડીઝની સામે 289 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 79 રન પર જ અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. WORLD CUP 2019: આ ખેલાડીએ પકડ્યો વર્લ્ડકપ ઈતિહાસનો સૌથી સર્વશ્રેષ્ઠ કેચ, જુઓ વીડિયો સ્ટીવ સ્મિથે દમદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા નિભાવી. જોકે સ્ટીવ સ્મિથનો કેચ ઓશાને થૉમસના બોલ પર શેલ્ડન કૉટરેલે ઝડપી પાડ્યો. જેને વર્લ્ડકપનો અત્યાર સુધીનો સૌથી શાનદાર કેચ ગણવામાં આવી રહ્યો છે. WORLD CUP 2019: આ ખેલાડીએ પકડ્યો વર્લ્ડકપ ઈતિહાસનો સૌથી સર્વશ્રેષ્ઠ કેચ, જુઓ વીડિયો એક સમયે ઓસ્ટ્રેલિયાની 79 રનમાં 5 વિકેટ પડી હતી પરંતુ સ્મિથે સારી બેટિંગ કરી અને ટીમને 200 પાર પહોંચાડી. ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરેલો સ્મિથ 249 રનના સ્કોર પર 7મી વિકેટ પડી હતી. 45મી ઓવરના બીજા બોલ પર સ્મિથનો કેચ કૉટરેલે ઝડપી પાડ્યો. સ્મિથે બેકવર્ડ સ્કવાયર લેગ સાઈડમાં શૉટ રમ્યો હતો જેને દોડીને એક હાથે કૉટરેલે કેચ કરી સ્મિથને આઉટ કર્યો હતો.

ટોપ સ્ટોરી

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget