શોધખોળ કરો

આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, ક્યારે-ક્યારે પડશે વરસાદ? સામે આવ્યુ મોટુ અપડેટ, જાણો વિગતે

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની આજની બીજી ટેસ્ટ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ રમાવવાની છે. પહેલી ટેસ્ટમાં વરસાદી વિઘ્ન નડ્યુ છતાં ભારતે પ્રથમ ટેસ્ટ જીતીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી, હવે આજે બીજી ટેસ્ટ મેચ સબિના પાર્કમાં રમાવવાની છે. અહીંના હવામાન અને વરસાદને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતીય સમયાનુસાર આજની બીજી ટેસ્ટ રાત્રે 8 વાગે શરૂ થશે. બીજી ટેસ્ટમાં વરસાદ પડશે કે નહીં? સબિના પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમાવવાની છે. અહીં પાંચ દિવસનું વેધર ફૉરકાસ્ટ જોઇએ તો પહેલા ત્રણ દિવસ વરસાદ પડવાની કોઇ સંભાવના નથી, જ્યારે ચોથા દિવસે વરસાદ પડી શકે છે. વળી પાંચમા દિવસે વાતાવારણ ખુલ્લુ રહેવાનું અનુમાન છે. એટલે કહી શકાય કે બીજી ટેસ્ટ મેચમાં વરસાદ વધુ દખલ નહીં આપી શકે. આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, ક્યારે-ક્યારે પડશે વરસાદ? સામે આવ્યુ મોટુ અપડેટ, જાણો વિગતે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનઃ-- મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, ક્યારે-ક્યારે પડશે વરસાદ? સામે આવ્યુ મોટુ અપડેટ, જાણો વિગતે વેસ્ટ ઇન્ડિઝ પ્લેઇંગ ઇલેવનઃ-- ક્રેગ બ્રેથવેટ, જૉન કેમ્પબેલ, ડેરેન બ્રાવો, રૉસ્ટન ચેજ, શાઇ હૉપ, શિમરૉન હેટમેયર, જેસન હૉલ્ડર, રહકીમ કોર્નવેલ, કીમો પૉલ, કીમર રૉચ, શેનન ગ્રેબ્રિયલ. આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, ક્યારે-ક્યારે પડશે વરસાદ? સામે આવ્યુ મોટુ અપડેટ, જાણો વિગતે આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, ક્યારે-ક્યારે પડશે વરસાદ? સામે આવ્યુ મોટુ અપડેટ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget