શોધખોળ કરો

શંકાસ્પદ બૉલિંગ એક્શનને લઇને વધુ એક બૉલર ફસાયો, ICCમાં થઇ ફરિયાદ

26 વર્ષીય બૉલર ક્રેગ બ્રેથવેટની બૉલિંગ એક્શન શંકાસ્પદ દેખાઇ છે, બ્રેથવેટ પાર્ટ ટાઇમ ઓફ સ્પિન બૉલિંગ કરે છે

નવી દિલ્હીઃ ક્રિકેટમાં શંકાસ્પદ બૉલિંગ કરવાના કિસ્સા અવારનવાર આઇસીસી પાસે આવી રહ્યાં છે. તાજેતરમાં જ કેન વિલિયમસન અને શ્રીલંકન બૉલરની બૉલિંગ શંકાસ્પદ હોવાની ફરિયાદ આઇસીસીમાં થઇ હતી. હવે આ મામલે વધુ એક બૉલર પર શંકાસ્પદ બૉલિંગ એક્શનને લઇને આઇસીસીમાં ફરિયાદ નોંધાઇ છે. આ બૉલર વેસ્ટઇ ઇન્ડિઝનો ખેલાડી ક્રેગ બ્રેથવેટ છે. ક્રેગ બ્રેથવેટ ઉપર ગયા અઠવાડિયે ભારત સામે રમાયેલી ટેસ્ટ સીરીઝ પુરી થયા બાદ આ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં ક્રેગ બ્રેથવેટની બૉલિંગ એક્શન શંકાસ્પદ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શંકાસ્પદ બૉલિંગ એક્શનને લઇને વધુ એક બૉલર ફસાયો, ICCમાં થઇ ફરિયાદ આઇસીસીની મીડિયા જાહેરાત અનુસાર, મેચ અધિકારીઓના રિપોર્ટમાં મેચ દરમિયાન આ 26 વર્ષીય બૉલર ક્રેગ બ્રેથવેટની બૉલિંગ એક્શન શંકાસ્પદ દેખાઇ છે, બ્રેથવેટ પાર્ટ ટાઇમ ઓફ સ્પિન બૉલિંગ કરે છે. આનો એક રિપોર્ટ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડને પણ સોંપવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું 'કિંગ' અને 'હિટમેન' ફરી સફેદ જર્સીમાં દેખાશે? ટેસ્ટ નિવૃત્તિ પાછી ખેંચવાના દાવાઓનું જાણો શું છે રહસ્ય

ટીમ ઈન્ડિયા જૂલાઈમાં વધુ એક સીરીઝ રમશે, BCCI એ ત્રણેય મેચની તારીખ અને સ્થળ કર્યું જાહેર

LSG vs DC: આજે લખનઉ અને દિલ્હી વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 

PBKS vs GT Highlights: રોમાંચક મુકાબલામાં ગુજરાત સામે પંજાબની છેલ્લી ઓવરમાં જીત, કૂપર કોનોલી જીતનો હીરો 

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ

જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!

ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'

ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!

દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!

ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ

Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

Embed widget