શોધખોળ કરો

આજે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી T20 મેચ, સીરિઝ જીતવા પર રહેશે ટીમ ઇન્ડિયાની નજર

પ્રથમ ટીમ ઇન્ડિયાએ રાહુલ ચહર, દીપક ચહર, લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરનો ટીમમાં સમાવેશ કર્યો નથી. ત્યારે આજની મેચમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.

ફ્લોરિડાઃ ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો ચાર વિકેટે વિજય થયો હતો. ત્યારે ફરી આજે સીરીઝ જીતવાના ઇરાદાથી ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. બીજી ટી 20 અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાશે. જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે થશે. મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક્સની ચેનલ પરથી જોઈ શકાશે. સોની ટેન 1, સોની ટેન 1 એચડી પરથી ઈંગ્લિશ કોમેન્ટ્રી અને સોની ટેન 3 તથા સોની ટેન 3 એચડી પરથી હિન્દી કોમેન્ટ્રી પ્રસારિત થશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લાઈવ પરથી જોઈ શકાશે. પ્રથમ ટી20  વિન્ડીઝની ટીમ ભારતીય બોલરો સામે મોટો સ્કોર બનાવી શકી નહોતી. વેસ્ટ ઇન્ડિઝે આપેલા 96 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 17.2 ઓવરમાં 6 ગુમાવી 98 રન બનાવી જીત મેળવી લીધી હતી. ટીમ ઇન્ડ઼િયા તરફથી રોહિત શર્માએ 24 અને કોહલી અને મનીષ પાંડેએ 19 રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી નવદીપ સૈનીએ ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ ટી 20 માં ટીમ ઇન્ડિયાએ રાહુલ ચહર, દીપક ચહર, લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરનો ટીમમાં સમાવેશ કર્યો નહોતો. ત્યારે આજની મેચમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. ભારત: વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મનીષ પાંડે, ઋષભ પંત, કૃણાલ પાંડયા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ અને નવદીપ સૈની. રાહુલ ચહર, દીપક ચહર, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર વેસ્ટ ઇન્ડિઝ: જોહન કેમ્બેલ, એવીન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કાયરન પોલાર્ડ, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, કીમો પોલ, સુનિલ નારાયણ, શેલ્ડન કાતરેલ અને ઓશેન થોમસ આ ખેલાડીને એક મેચ માટે મળતા હતા 200 રૂપિયા, ટીમ ઈન્ડિયા માટે કર્યું ધમાકેદાર ડેબ્યૂ INDvWI: વિન્ડિઝના ઓપનરોએ બનાવ્યો T20માં શરમજનક રેકોર્ડ, જાણો વિગત INDvWI: T20 ઈન્ટરનેશનલમાં ભારતીય બોલરોએ માત્ર ત્રીજીવાર કર્યું આ કારનામું, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget