શોધખોળ કરો

સચિન તેંડુલકરની આ તસવીર જોઈને લોકો કેમ કહી રહ્યા છે, તમે જલ્દી PM બનશો!

1/4
 ઉલ્લેખનીય છે કે, રિટાયર્મેન્ટ બાદ સચિન સામાજિક કાર્યોમાં રૂચિ લઈ રહ્યો છે. આની સાથે સાથે જ તે ફન એક્ટિવિટી કરતો પણ જોવા મળે છે. થોડા સમય પહેલા જ એક રેસિંગ કોર્ટ પરથી તસવીર શેર કરી હતી જેમાં તે કોઈ કાર રેસિંગમાં ભાગ લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

2/4
 તસવીરમાં સચિન એક હાથમાં ચાની કિટલી રાખી બીજા હાથમાં ટ્રેમાં મૂકેલા ગ્લાસમાં ચા રેડતો દેખાઈ રહ્યો છે. તેણે તસવીરને કેપ્શન આપતા લખ્યું કે, ‘રિટાયર્મેન્ટ પછી ટી ટાઈમમાં હવે નવા બોલને રમવાની કે નોટઆઉટ રહેવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.’ સચિનની આ તસવીરને પસંદ તો કરવામાં આવી જ રહી છે સાથે સાથે કેટલાક યૂઝર્સ તેને પૂછી રહ્યાં છે કે, ‘શું તમારો ઈરાદો આગામી વડાપ્રધાન બનવાનો છે.’ કેટલાક યૂઝર્સ તેને ભાજપ જોઈન કરવા માટે કહી રહ્યાં છે.

3/4
નવી દિલ્હીઃ છેલ્લા થોડા સમયથી પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અલગ અલગ કામોમાં રસ દાખવી રહ્યાછે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એકટ્વિ રહેવા લાગ્યા છે. હાલમાં જે તેણે ફોટો શેરિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સચિન તેંડુલકર પોતાના એક હાથમાં ચાની કીટલી અને બીજી હાથમાં ટ્રેમાં રાખેલ ગ્લાસમાં ચા આપાત જોવા મળે છે. આ તસવીર પોસ્ટ કર્યાના ચાર કલાકમાં આશરે 2.5 લાખ લોકોએ લાઈક કરી છે.

4/4
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

Embed widget