શોધખોળ કરો

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા અને આ મહિલા ક્રિકેટર વચ્ચેની ‘સિક્રેટ ચેટ’ વાયરલ

ટ્વીટર પર સારાના રિપ્લાય જોઈને લાગી રહ્યું છે કે બંને તેમના પરફોર્મન્સ વિશે વાત કરી રહ્યા હશે.

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સાલાહ ટેલર ફરી એક વખતે પોતાની ચેટને લઈને ચર્ચામાં છે. બન્નેની નાઈટ ચેટ ટ્વીટર પર વાઈરલ થઈ રહી છે. આ વાઈરલ ચેટમાં જાડેજાના મેસેજ પર્સનલમાં હોવાથી દેખાતા નથી પરંતુ સારા તેને ટેગ કરીને ટ્વીટ્સ દ્વારા મેસેજના રિપ્લાય આપી રહી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા અને આ મહિલા ક્રિકેટર વચ્ચેની ‘સિક્રેટ ચેટ’ વાયરલ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા અને આ મહિલા ક્રિકેટર વચ્ચેની ‘સિક્રેટ ચેટ’ વાયરલ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા અને આ મહિલા ક્રિકેટર વચ્ચેની ‘સિક્રેટ ચેટ’ વાયરલ વર્ષ 2014માં આઈસીસી ટી-20 વર્લ્ડકપ દરમિયાન બંને ટીમો પોત-પોતાની ફાઈનલ મેચો હારી ગઈ હતી. આ સમયે જાડેજાએ મહિલા વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી જતા સારાને મેસેજ કર્યો હતો. જે હવે વાઈરલ થઈ રહ્યા છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા અને આ મહિલા ક્રિકેટર વચ્ચેની ‘સિક્રેટ ચેટ’ વાયરલ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા અને આ મહિલા ક્રિકેટર વચ્ચેની ‘સિક્રેટ ચેટ’ વાયરલ તે સમયે જાડેજા સારાને ટ્વીટર પર ફોલો ન કરતો હોવાના કારણે સારા તેને પર્સનલ મેસેજમાં રિપ્લાય નહોતી કરી શકી. આ બાદ તેણે ટ્વીટ દ્વારા જાડેજાને રિપ્લાય આપ્યા હતા. ટ્વીટર પર સારાના રિપ્લાય જોઈને લાગી રહ્યું છે કે બંને તેમના પરફોર્મન્સ વિશે વાત કરી રહ્યા હશે. જોકે જલ્દી તેમને માલુમ પડ્યું કે સારાના ટ્વીટ બધા લોકો જોઈ રહ્યા છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા અને આ મહિલા ક્રિકેટર વચ્ચેની ‘સિક્રેટ ચેટ’ વાયરલ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા અને આ મહિલા ક્રિકેટર વચ્ચેની ‘સિક્રેટ ચેટ’ વાયરલ આથી બ્યૂટીફૂલ મહિલા ક્રિકેટરે જાડેજાને તેને ફોલો કરવા માટે કહ્યું. જેથી તેઓ એકબીજાને પર્સનલ મેસેજ કરી શકે અને લોકો તેમના ટ્વીટ ન જુએ. જલ્દી જ તેઓ ક્રિકેટની વાતોથી પર્સનલ વાતો પર આવી જાય છે. અને તેમના ટ્વીટ પરથી ફેન્સ બીજું કંઈ વિચારવા લાગશે તેના વિશે વાતો કરી રહ્યા છે. જોકે અંતમાં બંને પર્સનલી મળવા માટેનો પ્લાન બનાવે છે. સારા જાડેજાને સ્વિમિંગ પૂલ નજીક 10 વાગ્યે મળવા માટે બોલાવી રહી હોય છે.

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget