શોધખોળ કરો
આજની સેમિ ફાઇનલમાં રમવા માટે ફિટ હતી મિતાલી રાજ, છતાં કેપ્ટને આ કારણ આપીને ટીમમાથી કરી દીધી બહાર, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/23041821/Mitali-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![સેમિ ફાઇનલમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પણ પ્લેઇંગ ઇલેવનમાં સીનિયર અને ઇનફોર્મ બેટ્સમેન મિતાલી રાજનુ નામ ના હોવાથી બધા ચોંકી ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/23094701/Mitali-021.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સેમિ ફાઇનલમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પણ પ્લેઇંગ ઇલેવનમાં સીનિયર અને ઇનફોર્મ બેટ્સમેન મિતાલી રાજનુ નામ ના હોવાથી બધા ચોંકી ગયા હતા.
2/5
![નોંધનીય છે કે, સેમિ ફાઇનલમાં પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયા 20માં 112 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી જોન્સ 53 રન (53) અને સીવર 52 રન (38) જબરદસ્ત બેટિંગ કરી, આ સાથે જ ઇંગ્લેન્ડે 17.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 116 કરી ફાઇનલમાં પહોંચી ગઇ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/23094651/Mitali-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે, સેમિ ફાઇનલમાં પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયા 20માં 112 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી જોન્સ 53 રન (53) અને સીવર 52 રન (38) જબરદસ્ત બેટિંગ કરી, આ સાથે જ ઇંગ્લેન્ડે 17.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 116 કરી ફાઇનલમાં પહોંચી ગઇ હતી.
3/5
![વર્લ્ડટી20 2018માં બે હાફ સેન્ચૂરી ફટકારનારી અને જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલી મિતાલીની પ્લેઇંગ ઇલેવનમાં સમાવવામાં ના આવી. આ અંગે કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, 'મિતાલીને ફિટનેસનો કોઇ પ્રૉબ્લેમ નથી, પણ અમે વિનિંગ કૉમ્બિનેશન સાથે રમવા માંગીએ છીએ.'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/23094647/Mitali-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્લ્ડટી20 2018માં બે હાફ સેન્ચૂરી ફટકારનારી અને જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલી મિતાલીની પ્લેઇંગ ઇલેવનમાં સમાવવામાં ના આવી. આ અંગે કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે, 'મિતાલીને ફિટનેસનો કોઇ પ્રૉબ્લેમ નથી, પણ અમે વિનિંગ કૉમ્બિનેશન સાથે રમવા માંગીએ છીએ.'
4/5
![નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રમાયેલી ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર થઇ છે. આજની મેચમાં લૉ સ્કૉર કરવાના કારણે ભારતીય મહિલા ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/23082616/England-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રમાયેલી ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર થઇ છે. આજની મેચમાં લૉ સ્કૉર કરવાના કારણે ભારતીય મહિલા ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
5/5
![આજની મેચમાં મિતાલી રાજની જગ્યાએ કેપ્ટને તાનિયા ભાટિયાને સ્મૃતિ મંધાનાની સાથે ઓપનિંગમાં ઇનિંગની શરૂઆત કરવા મોકલી હતી. ઉલ્લેખનીય છે કે મહિલા ભારતીય ટીમ હવે મિતાલીના ઓપ્શનને શોધી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/23082611/England-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજની મેચમાં મિતાલી રાજની જગ્યાએ કેપ્ટને તાનિયા ભાટિયાને સ્મૃતિ મંધાનાની સાથે ઓપનિંગમાં ઇનિંગની શરૂઆત કરવા મોકલી હતી. ઉલ્લેખનીય છે કે મહિલા ભારતીય ટીમ હવે મિતાલીના ઓપ્શનને શોધી રહી છે.
Published at : 23 Nov 2018 09:48 AM (IST)
Tags :
Mithali Rajવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)