શોધખોળ કરો

MS Dhoni IPL 2026: એમએસ ધોની આજે હૈદરાબાદ સામે રમશે? શું કહે છે આ વીડિયો, જાણો અપડેટ્

MS Dhoni:ચાહકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કે શું એમએસ ધોની આજની હૈદરાબાદ સામેની મેચમાં રમશે. જાણીએ આ મુદે શું છે માહિતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધોની આજે સનરાઇઝર્સ સામે રમશે કે નહીં, ચાહકો ઉત્સુક.
  • ધોનીના નેટ્સમાં છગ્ગા મારતા વીડિયોથી ચર્ચા તેજ બની.
  • પગની ઈજાના કારણે ધોની આજની મેચ ગુમાવી શકે છે.
  • આગામી મુંબઈ સામેની મેચમાં ધોનીની વાપસીની શક્યતા.

Will MS Dhoni Play Today Match Against SRH: IPL 2026 માં 18 એપ્રિલ, શનિવારના રોજ ડબલ હેડર રમાશે. બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. મેચ પહેલા ચાહકો વિચારી રહ્યા છે કે ધોની આ મેચમાં રમશે કે નહીં. ચાહકો ધોનીને મેદાન પર જોવા માટે ઉત્સુક છે.

નોંધનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે ગયા શુક્રવારે ધોનીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે નેટ્સમાં છગ્ગા મારતો જોવા મળ્યો હતો. આ વીડિયોએ ચાહકોની ઉત્સુકતાને વધુ વેગ આપ્યો છે. ફ્રેન્ચાઇઝીએ 28 માર્ચે જાહેરાત કરી હતી કે ધોની પહેલા બે અઠવાડિયા માટે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. આ સમયમર્યાદા હવે સમાપ્ત થઈ ગઈ છે.

શું ધોની આજે હૈદરાબાદ સામે રમશે?
ચેન્નાઈએ ધોનીની ભાગીદારી અંગે કોઈ સત્તાવાર અપડેટ્સ આપ્યા નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવાયું છે કે, ધોની આજની મેચ પણ ગુમાવી શકે છે. તે પગની પીઠની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ આજની મેચ રમવા માટે તૈયાર નથી. એવું જાણવા મળ્યું છે કે ધોની આગામી મેચમાં ચેન્નાઈ માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી શકે છે, જે 23 એપ્રિલે રમાશે. માહી ક્યારે પાછો ફરશે તે જોવું રસપ્રદ રહેશે.

સીઝન પહેલા થઇ હતી ઈજા
ધોનીને સીઝનની શરૂઆત પહેલા પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તે બહાર થઈ ગયો હતો. અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "તે હજુ પણ રિહેૈબ થઈ રહ્યો છે અને અમે તેની ફિટનેસ સાથે કોઈ જોખમ નહીં લઈએ."

સીઝન દરમિયાન ચેન્નાઈનું પ્રદર્શન
ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી પાંચ મેચ રમી છે, જેમાં ફક્ત બે જ જીતી છે. બાકીના ત્રણમાં તેઓ હારી ગયા છે. આજે હૈદરાબાદ સામે ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

ટોપ સ્ટોરી

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન

વિડિઓઝ

Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન
Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget