શોધખોળ કરો

7000 વિકેટ બાદ હવે 85 વર્ષની વયે આ ક્રિકેટર લેશે સંન્યાસ, જાણો કોણ છે

વેસ્ટ ઈન્ડિઝના 85 વર્ષીય ફાસ્ટ બોલર સેસિલ રાઈટે ઉંમરનું કારણ આગળ ધરીને ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. રાઈટે જણાવ્યું કે આગામી બે સપ્તાહમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેશે.

લંડનઃ સામાન્ય રીતે ક્રિકેટર 35 અથવા 40 વર્ષ સુધી જ પ્રોફેશનલ ક્રિકેટ રમતા હોય છે, જ્યારે ફાસ્ટ બોલરની કરિયર ટૂંકી હોય છે. વેસ્ટ ઈન્ડિઝના 85 વર્ષીય ફાસ્ટ બોલર સેસિલ રાઈટે ઉંમરનું કારણ આગળ ધરીને ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. રાઈટે જણાવ્યું કે આગામી બે સપ્તાહમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. 7000 વિકેટ બાદ હવે 85 વર્ષની વયે આ ક્રિકેટર લેશે સંન્યાસ, જાણો કોણ છે રાઈટે જમૈકા તરફથી ગેરી સોબર્સ અને વેસ હોલ જેવા દિગ્ગજો સામે પ્રથમ શ્રેણી મેચ રમી રહી છે. બારબાડોસ સામે આ મુકાબોલ 1958માં રમાયો હતો. જે બાદ રાઇટ 1959માં ઈંગ્લેન્ડ જતા રહ્યા અને સેન્ટ્રલ લંકાસર લીગમાં ક્રોમ્પ્ટૉન તરફથી પ્રોફેશનલ ક્રિકેટર તરીકે કરિયર શરૂ કરી. જે બાદ તેઓ ત્યાં જ સ્થાયી થઈ ગયા. રાઈટે વિવિયન રિચર્ડ્સ અને જોએલ ગાર્નર જેવા દિગ્ગજો સાથે પણ મેચ રમી છે. 7000 વિકેટ બાદ હવે 85 વર્ષની વયે આ ક્રિકેટર લેશે સંન્યાસ, જાણો કોણ છે 60 વર્ષની ક્રિકેટ કરિયમાં તેમણે 7000થી વધારે વિકેટ લીધી છે. એક અંદાજ મુજબ તેઓ 20 લાખ મેચ રમી ચુક્યા છે. રાઈઠે તેમની ફિટનેસનો શ્રેય પારંપરિક ભોજને આપ્યો છે. તેમણે કહ્યું, ઈમાનદારીથી જણાવું તો હું કંઈપણ ખાઈ લઉ છું પરંતુ ક્યારેય બીયર નથી પીતો. 7000 વિકેટ બાદ હવે 85 વર્ષની વયે આ ક્રિકેટર લેશે સંન્યાસ, જાણો કોણ છે રાઈટે કહ્યું, મેં ક્યારેય ઉંમરનું બહાનું નથી બનાવ્યું તેથી મારી ફિટનેસને જાળવી શક્યો. સક્રિય રહેવાથી દર્દમાંથી રાહત મળતી હોવાનો મેં અનુભવ કર્યો છે. મને ટીવી જોવાનું પસંદ નથી. હું ટીવીના બદલે પગપાળા ફરવાનું પસંદ કરું છું. રાઇટ 7 સપ્ટેમ્બરે અંતિમ મુકાબલો રમશે. પેન્નિને લીગમાં અપરમિલ તરફતી સ્પ્રિંગહેડ સામે મેદાનમાં ઉતરશે. ભરૂચઃ ગણેશ પ્રતિમા લાવતી વખતે વીજ તાર ઊંચો કરતા જતાં સાત લોકોને લાગ્યો કરંટ, બેનાં મોત સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા પોલીસે હોટલમાં કરી રેડ, છોકરીએ કહ્યું- અંકલ જવા દો, લગ્ન થવાના છે આ સ્ટાર ક્રિકેટરે પૂછ્યું આલિયા ભટ્ટ કોણ છે ? એક્ટ્રેસે આપ્યો શાનદાર જવાબ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
Embed widget