શોધખોળ કરો

ભારતની આ મહિલા ક્રિકેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ કોહલીને પણ છોડ્યો પાછળ, જાણો વિગત

23 વર્ષીય સ્મૃતિએ બે હજાર રન બનાવવા માટે 51 ઇનિંગ રમી. તેની સાથે જ તે વિશ્વની સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાના નામે વધુ એક રેકોર્ડ જોડાઇ ગયો છે, મંધાના વનડેમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવનારી બીજી ભારતીય બેટ્સમેન બની ગઈ છે. મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમા રમાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 74 રનની ઇનિંગ રમી હતી અને યુવા બેટ્સમેન જેમિમાહ રોડ્રિગેજ સાથે પ્રથમ વિકેટ માટે 141 રનની ભાગીદારી નોંધાવી હતી. 23 વર્ષીય સ્મૃતિએ બે હજાર રન બનાવવા માટે 51 ઇનિંગ રમી. તેની સાથે જ તે વિશ્વની સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. ભારતની આ મહિલા ક્રિકેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ કોહલીને પણ છોડ્યો પાછળ, જાણો વિગત
વનડેમાં મંધનાએ અત્યાર સુધી 51 વનડે મેચમાં 43.08ની એવરેજથી 2205 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી અને 17 ફિફ્ટી સામેલ છે. મંધાના સિવાય શિખર ધવન જ એકમાત્ર એવો ભારતીય છે જેના નામે 50 ઓવર મેચમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે 48 વનડેમાં આ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ રેકોર્ડ મામલે સ્મૃતિએ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધાં છે. ગાંગુલીએ આ મુકામ હાંસલ કરવા માટે 52 ઇનિંગ રમી હતી. નવજોત સિંહ સિદ્ધુએ પણ બે હજાર રન માટે 52 ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલી 53 ઇનિંગમાં આ મુકામ સુધી પહોંચ્યો હતો. ભારતની આ મહિલા ક્રિકેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ કોહલીને પણ છોડ્યો પાછળ, જાણો વિગત ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંધાના અને જેમિમાહની મદદથી ભારતીય ટીમે નિર્ણાયક ત્રીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે હરાવી સીરીઝ 2-1થી જીતી હતી. ભારતની આ મહિલા ક્રિકેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ કોહલીને પણ છોડ્યો પાછળ, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget