શોધખોળ કરો
આજે મહિલા ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઇન્ડિયા, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/11084900/Pak-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![મહિલા ટી20 વર્લ્ડકપ 2018માં આજે ટીમ ઇન્ડિયા પાકિસ્તાની ટીમ સામે ભારતીય સમયાનુસાર રાત્રે 8.30 વાગે રમવા માટે મેદાને ઉતરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/11084931/Woman-T20-11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિલા ટી20 વર્લ્ડકપ 2018માં આજે ટીમ ઇન્ડિયા પાકિસ્તાની ટીમ સામે ભારતીય સમયાનુસાર રાત્રે 8.30 વાગે રમવા માટે મેદાને ઉતરશે.
2/6
![ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ તમે સ્ટાર સ્પોર્ટ્સ 1 અને સ્ટાર સ્પોર્ટ્સ HD 1 પર જોઇ શકશો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/11084926/Woman-T20-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ તમે સ્ટાર સ્પોર્ટ્સ 1 અને સ્ટાર સ્પોર્ટ્સ HD 1 પર જોઇ શકશો.
3/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/11084920/Pak-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/6
![મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ તમે Hotstar પર જઇ શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/11084916/Pak-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ તમે Hotstar પર જઇ શકો છો.
5/6
![ભારતીય ટીમે પહેલી ટી20માં ન્યૂઝીલેન્ડની ટીમને 34 રને હરાવીને ટૂર્નામેન્ટમાં જીત સાથે શ્રીગણેશ કર્યા છે. જ્યારે પાકિસ્તાનને પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વાંચો ક્યાં ક્યાંથી જોઇ શકાશે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/11084906/Pak-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ટીમે પહેલી ટી20માં ન્યૂઝીલેન્ડની ટીમને 34 રને હરાવીને ટૂર્નામેન્ટમાં જીત સાથે શ્રીગણેશ કર્યા છે. જ્યારે પાકિસ્તાનને પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વાંચો ક્યાં ક્યાંથી જોઇ શકાશે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ.
6/6
![નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો આજે આમને સામને ટકરાશે. વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપમાં બે ચિર પ્રતિદ્વંદ્વીઓ ટક્કર ખાસ રહેશે. બન્ને ટીમોની આ ટૂર્નામેન્ટમાં બીજી મેચો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/11084900/Pak-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો આજે આમને સામને ટકરાશે. વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલા મહિલા ટી20 વર્લ્ડકપમાં બે ચિર પ્રતિદ્વંદ્વીઓ ટક્કર ખાસ રહેશે. બન્ને ટીમોની આ ટૂર્નામેન્ટમાં બીજી મેચો છે.
Published at : 11 Nov 2018 08:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)