શોધખોળ કરો

World Cup 2019: એડમ ગિલક્રિસ્ટે આ ટીમને ગણાવી જીતની પ્રબળ દાવેદાર

ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન પર છે અને આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા ટીમે સતત 11 દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં જીત નોંધાવી છે.

નવી દિલ્હીઃ 1999, 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયન ટીમને વર્લ્ડ કપ જીતાડનાર દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપ 2019 માટે પોતાની ફેવરીટ ટીમની પસંદગી કરી છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટે મંગળવારે કહ્યું કે, આગમી ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જીત માટે પ્રબળ દાવેદાર છે કારણ કે નોકાઉટ મેચમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ સારો નથી રહ્યો. World Cup 2019: એડમ ગિલક્રિસ્ટે આ ટીમને ગણાવી જીતની પ્રબળ દાવેદાર ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન પર છે અને આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા ટીમે સતત 11 દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં જીત નોંધાવી છે. ગિલક્રિસ્ટે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની પ્રબળ દાવેદાર ગણાવતા કહ્યું કે, કાગળો પર ઓસ્ટ્રેલિયાની ટીમ અન્ય ટીમ જેટલી જ મજબૂત છે. ટીમમાં મોટા ખેલાડીઓની વાપસી થઈ છે અને વનડેમાં તે ફોર્મમાં આવી ગયા છે. World Cup 2019: એડમ ગિલક્રિસ્ટે આ ટીમને ગણાવી જીતની પ્રબળ દાવેદાર તેમણે કહ્યું કે, સ્પષ્ટ છે કે તેઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. અમારી પાસે 12માંથી 5 વર્લ્ડ કપ ખિતાબ છે, એવામાં અમે વધુ એક ખિતાબ જીતી શકીએ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
Embed widget