શોધખોળ કરો

World Cup 2019: ઈંગ્લેન્ડની ટીમ કેટલા વર્ષ બાદ ફાઈનલમાં પહોંચી? જાણો વિગત

1992 બાદ પ્રથમવાર ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી એક પણ વખત વર્લ્ડકપ જીત્યું નથી.

બર્મિંગહામઃ ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય થયો હતો. આ સાથે ઈંગ્લેન્ડ 27 વર્ષ બાદ ચોથી વાર વર્લ્ડ કપની ફાઈનલ રમશે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પહેલી વાર સેમીફાઈનલમાં હાર્યું છે. World Cup 2019: ઈંગ્લેન્ડની ટીમ કેટલા વર્ષ બાદ ફાઈનલમાં પહોંચી? જાણો વિગત 224 રનનો પીછો કરતાં ઈંગ્લેન્ડે 32.1 ઓવરમાં 8 વિકેટ બચાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઈંગ્લેન્ડ 14મી જુલાઈએ લોર્ડ્સ ખાતે ન્યુઝીલેન્ડ સામે પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે. ભારતને હરાવીને ન્યુઝીલેન્ડ સતત બીજી વાર ફાઈનલમાં પહોંચ્યું છે. રવિવારે ક્રિકેટને નવું વર્લ્ડ ચેમ્પિયન મળશે તે નક્કી છે. World Cup 2019: ઈંગ્લેન્ડની ટીમ કેટલા વર્ષ બાદ ફાઈનલમાં પહોંચી? જાણો વિગત 1992 બાદ પ્રથમવાર ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી એક પણ વખત વર્લ્ડકપ જીત્યું નથી.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 

અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

Embed widget