શોધખોળ કરો

World Cup: આજે ધોનીનો મોટો રેકોર્ડ તોડી શકે છે રોહિત શર્મા

પરંતુ આજના મેચમાં વેસ્ટઇન્ડીઝની વિરૂદ્ધ જીત માટે ભારતીય બેટ્સમેને સારું પ્રદર્શન કરવું પડશે.

નવી દિલ્હીઃ આજે વર્લ્ડકપમાં ભારત સતત જીતનું અભિયાન ચાલુ રાખી શકે છે. આજે ભારતીય ટીમનો સામનો કોઈપણ સમયે મેચમાં ઉલટફેર કરનારી વેસ્ટઇન્ડીઝની ટીમ સાથે છે. ભારત આજે સેમીફાઈનલમાં સ્થાન બનાવવાના ઈરાદા સાથે ઉતરશે. World Cup: આજે ધોનીનો મોટો રેકોર્ડ તોડી શકે છે રોહિત શર્મા પરંતુ આજના મેચમાં વેસ્ટઇન્ડીઝની વિરૂદ્ધ જીત માટે ભારતીય બેટ્સમેને સારું પ્રદર્શન કરવું પડશે. જો આજે રોહિત શર્મા મેદાન પર પોતાનું શાનદાર પ્રદર્શન કરે તો ટીમ ઇન્ડિયા જીતની નજીક પહોંચવાની સાથે જ રોહિત આજે એક મોટી યાદીમાં ધોનીથી આગળ નીકળી જશે. World Cup: આજે ધોનીનો મોટો રેકોર્ડ તોડી શકે છે રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સૌથી વધારે છગ્ગા લગાવવાના મામલે રોહિત શર્મા ધોનીથી માત્ર બે શોટ દૂર છે. ધોનીએ અત્યાર સુધી રમેલ 293 ઇનિંગમાં 225 છગ્ગા ફટકાર્યા છે જ્યારે હિટમેન રોહિતે અત્યાર સુધી 204 ઇનિંગમાં 224 છગ્ગા ફટકાર્યા છે. ધોની બે છગ્ગા લગાવતા જ ધોનીથી આગળ નીકળી જશે. World Cup: આજે ધોનીનો મોટો રેકોર્ડ તોડી શકે છે રોહિત શર્મા આ યાદીમાં પ્રથમ સ્થાન પર 351 છગ્ગા સાથે શાહિદ આફ્રીદી છે. જ્યારે બીજા સ્થાન પર 324 છગ્ગા સાથે ક્રિસ ગેલ છે. ત્રીજા નંબર પર 270 છગ્ગા સાથે સનથ જયસૂર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget