શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: ન્યૂઝિલેન્ડની સતત ત્રીજી જીત, અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડની આ સતત ત્રીજી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

  નવી દિલ્હીઃન્યૂઝિલેન્ડે શનિવારે વર્લ્ડકપ 2019માં અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડની આ સતત ત્રીજી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડે 32.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 173 રન બનાવી જીત મેળવી લીધી હતી. આ સાથે ન્યૂઝિલેન્ડની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે. 172 રનનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમની શરૂઆત સારી રહી નહોતી. પ્રથમ બોલ પર માર્ટિન ગુપ્ટિલ આઉટ થઇ ગઇ હતી. તે શૂન્યમાં આઉટ થયો હતો. બાદમાં કોલિન મુનરો 22 અને કેપ્ટન વિલિયમ્સને અણનમ 79 રન ફટકાર્યા હતા. મુનરો અને વિલિયમ્સને બીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. તે સિવાય રોસ ટેલરે 48 રન ફટકાર્યા હતા.  અફઘાનિસ્તાન તરફથી અફતાબે ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ અફઘાનિસ્તાન 172માં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝિલેન્ડ તરફથી નીશામે 10 ઓવરમાં 31 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ફર્ગ્યુસને ચાર વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન તરફથી હઝરાતુલ્લાહે 34,  નૂર અલી જરદાને 31 રન બનાવ્યા હતા. તે સિવાય શાહિદીએ 59 રન બનાવ્યા હતા.

ટોપ સ્ટોરી

આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક
આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget