શોધખોળ કરો

World Cupમાં સ્થાન મળવા પર દિનેશ કાર્તિકે શું કહ્યું, જાણો વિગતે

આગામી મહિનેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ આગામી મહિનેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. બીસીસીઆઈની સીનિયર સિલેક્શન કમિટિએ સોમવારે મુંબઈ ખાતે વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમમાં પસંદગી કરેલ ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. આ ટીમમાં બેક અપ વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં સ્થાન મળવા પર આઈપીએલમાં વ્યસ્ત દિનેશ કાર્તિકે આ નિર્ણને સપનું સાચું પડવા જેવો ગણાવ્યો હતો. World Cupમાં સ્થાન મળવા પર દિનેશ કાર્તિકે શું કહ્યું, જાણો વિગતે કાર્તિકે પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની વેબસાઈટને કહ્યું, હું ખૂબ જ ઉત્સાહિત છું, ઘણાં સમયથી હું વર્લ્ડ કપનો ભાગ બનવા માગતો હતો, હવે મારા માટે આ સપનું સાચું પડવા જેવું છે. તેની સાથે કાર્તિકે કહ્યું કે, ટીમ તરીકે અમે કેટલીક ખાસ વસ્તું કરી છે, હું ખુદ પણ તેનો ભાગ રહ્યો. હું દિલથી આ ટીમનો ભાગ બનવા માગું છું.

ટોપ સ્ટોરી

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!

ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

Embed widget