શોધખોળ કરો

RECORD: ડેનિસ લિલીને પછાડીને સૌથી ઝડપી 250 વિકેટ લેનાર બોલર બન્યો અશ્વિન રવિ

1/5
અશ્વિન ટેસ્ટમાં છઠ્ઠો ભારતીય: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ લેનારો અનિલ કુંબલે (619), કપિલ દેવ (434), હરભજન સિંહ (417), ઝહીર ખાન (311) અને બિશન સિંહ બેદી (266) બાદ છઠ્ઠો ભારતીય બોલર બન્યો છે.

2/5
ડેલ સ્ટેઇને ૪૯મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચના ચોથા દિવસે આજે રમત બંધ રહી ત્યારે ભારતે છ વિકેટે ૬૮૭ રન દાવ ડિકલેરના જવાબમાં બાંગ્લાદેશની ટીમ તેના પ્રથમ દાવમાં ૩૮૮ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતે તેના બીજા દાવમાં ચાર વિકેટે ૧૫૯ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આની સાથે જ બાંગ્લાદેશને જીતવા માટે ૪૫૯ રનનો પડકાર ફેંકવામાં આવ્યો હતો.

3/5
મુશફકીર રહીમને આઉટ કરીને અશ્વિને આ સિદ્ધિ હાસલ કરી લીધી હતી. ભારત તરફથી સૌથી ઓછી મેચોમાં ૨૫૦ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ હજુ સુધી અનિલ કુંબલેના નામ ઉપર હતો. અનિલ કુંબલેએ ૫૫મી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડની સામે કાનપુરમાં આ સિદ્ધિ મેળવી હતી. સૌથી ઝડપથી ૨૫૦ ટેસ્ટ વિકેટ લેવાના મામલામાં ડેનિસ લીલી બાદ આફ્રિકાના ડેલ સ્ટેઇનનો નંબર આવે છે.

4/5
હૈદ્રાબાદઃ અશ્વિનટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપથી 250 વિકેટ પૂરી કરનારો બોલર બની ગયો છે. તેણે 45મી ટેસ્ટમાં સિદ્ધિ મેળવી છે. 48 મેચમાં 250 વિકેટ પૂરી કરનારા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પેસ બોલર ડેનિસ લિલીનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટના ચોથા દિવસે અશ્વિને સિદ્ધિ હાંસલ કરી. મેચ પહેલા અશ્વિને 44 ટેસ્ટમાં 24.96ની સરેરાશથી 248 વિકેટ લીધી હતી.

5/5
૪૫મી ટેસ્ટ મેચ રમતા અશ્વિને આ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના ડેનિસ લીલીના રેકોર્ડને તોડી દીધો હતો. ડેનિસ લીલીએ ૪૮ ટેસ્ટ મેચોમાં ૨૫૦ ટેસ્ટ વિકેટની સિદ્ધિ મેળવી હતી. અશ્વિને ૧૫મી ઓવરમાં શાકીબ અલ હસનને આઉટ કરીને આ ટેસ્ટ મેચમાં પ્રથમ વિકેટ ઝડપી હતી પરંતુ ૨૫૦મી વિકેટ માટે અશ્વિનને ચોથા દિવસની રાહ જોવી પડી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget