શોધખોળ કરો

વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેનને મળ્યા સારા સમાચાર, પત્નીએ આપ્યો દીકરીને જન્મ, જાણો શું નામ રાખ્યું

ડેવિડ વોર્નરની પત્ની કેન્ડી વોર્નરે એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. વોર્નરે આ અંગેની જાણકારી તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.તેમના પરિવારમાં આ ત્રીજું બાળક છે.

સિડનીઃ ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર હાલ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં વર્લ્ડકપમાં રમી રહ્યો છે. વર્લ્ડકપમાં તેનો શાનદાર દેખાવ રહ્યો છે. 8 મેચની 8 ઈનિંગમાં તેણે 516 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની માટે સારા સમાચાર આવ્યા છે. ડેવિડ વોર્નરની પત્ની કેન્ડી વોર્નરે એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. વોર્નરે આ અંગેની જાણકારી તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ડેવિડ વોર્નર અને કેન્ડી વોર્નરના પરિવારમાં આ ત્રીજું બાળક છે. વોર્નરને પહેલા પણ બે દીકરીઓ હતી અને આ વખતે પણ દીકરીનો જન્મ થયો છે. જેને લઈ તે ખુશ છે. ડેવિડ વોર્નરે તેની દીકરીનું નામ ઈસ્લા રોજ વોર્નર રાખ્યું છે. વોર્નરે તેની પત્ની અને દીકરી સકુશળ હોવાનું લખ્યું છે. ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં પત્ની અને ત્રણેય દીકરીઓ નજરે પડે છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે, અમે અમારા નવા સભ્ય ઈસ્લા રોઝ વોર્નરનું પરિવારમાં સ્વાગત કરીએ છીએ. ગત રાતે સાડા દસ કલાકે તેનો જન્મ થયો છે. પત્ની કેન્ડી વોર્નર ઠીક છે. મોટી બહેનની ખુશીનું કોઈ ઠેકાણું નથી.
View this post on Instagram
 
We welcomed our newest family member Isla Rose Warner at 10:30pm late last night. @candywarner1 was absolutely amazing. Mum and Bub doing very well and her big sisters are over the moon. #prouddad

A post shared by David Warner (@davidwarner31) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget