શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: સેહવાગ, ગાંગુલી અને દ્રવિડ નથી કરી શક્યા તે ધોની કરી બતાવશે, જાણો વિગત

વર્લ્ડકપમાં કેપ્ટન કોહલીને ભારતને 2007નો T20 અને 2011નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન ધોનીનો સાથ મળશે. ધોની આ વર્લ્ડકપમાં એક રેકોર્ડ પણ બનાવશે. ધોનીનો આ ચોથો વર્લ્ડકપ હશે.

નવી દિલ્હીઃ મિશન વર્લ્ડકપ 2019ને લઇ ટીમ કોહલી તૈયાર છે. આ વર્લ્ડકપમાં કેપ્ટન કોહલીને ભારતને 2007નો T20 અને 2011નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન ધોનીનો સાથ મળશે. ધોની આ વર્લ્ડકપમાં એક રેકોર્ડ પણ બનાવશે. ધોનીનો આ ચોથો વર્લ્ડકપ હશે. ભારત તરફથી સચિન રમ્યો છે સૌથી વધુ વર્લ્ડકપ ભારત તરફથી સૌથી વધારે વર્લ્ડકપ રમવાના મામલે સચિન તેંડુલકરનું નામ સૌથી ઊપર આવે છે. સચિન 6 વર્લ્ડકપ રમી ચુક્યો છે. હવે ધોની ચોથો વર્લ્ડકપ રમીને 4 કે તેથી વધારે વર્લ્ડ કપ રમારો પાંચમો ભારતીય ખેલાડી બની જશે. આ પહેલા જવાગલ શ્રીનાથ, મોહમ્મદ અઝહરુદ્દીન અને કપિલ દેવ 4-4 વર્લ્ડકપ રમી ચુક્યા છે. ગાંગુલી-દ્રવિડ-સેહવાગ રમ્યા છે 3 વર્લ્ડકપ ભારતીય ક્રિકેટ જગતના અન્ય દિગ્ગજોની વાત કરવામાં આવે તો સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને સેહવાગણ પણ 3-3 વર્લ્ડકપ રમી ચુક્યા છે. ગાંગુલી અને દ્રવિડ 1999, 2003 અને 2007નો વર્લ્ડકપ રમ્યા છે, જ્યારે સેહવાગ 2003, 2007 અને 2011નો વર્લ્ડકપ રમ્યો હતો. વર્લ્ડકપમાં ધોનીનો કેવો છે દેખાવ ? ધોનીએ 3 વર્લ્ડકપની મળીને કુલ 20 મેચ રમી છે. જેમાં તેણે 507 રન બનાવ્યા છે. વર્લ્ડકપમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 91 રન છે, જે શ્રીલંકા સામે 2011ની ફાઇનલમાં બનાવ્યો હતો. આ વર્લ્ડકપમાં તેની નજર પ્રથમ સદી પર પણ રહેશે. વર્લ્ડકપની મેચોમાં ધોનીએ 42.25ની સરેરાશ અને 91.18ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. વિરાટ કોહલી બન્યો સરદાર, શેર કર્યો નવો લુક, જુઓ તસવીર

ટોપ સ્ટોરી

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget