શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: ઈંગ્લેન્ડે બાંગ્લાદેશ સામે બનાવ્યા અનેક રેકોર્ડ, જાણો વિગત

ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 386 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે કેટલાક રેકોર્ડ્સ બનાવ્યા હતા.

કાર્ડિફઃ વર્લ્ડકપ 2019માં આજે 12મો મુકાબલો ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 386 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે કેટલાક રેકોર્ડ્સ બનાવ્યા હતા. -ઈંગ્લેન્ડેઆજે 386 રન ફટકારી વર્લ્ડકપમાં તેના ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો. આ પહેલા ઈંગ્લેન્ડનો વર્લ્ડકપમાં સર્વોચ્ચ સ્કોર 338 રન હતો. 2011ના વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે ભારત સામે બેંગ્લોરમાં 8 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા. - ઈંગ્લેન્ડે બાંગ્લાદેશ સામે બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. પહેલા નંબરે પણ ઈંગ્લેન્ડ છે. 2005માં નોટિંઘહામમાં ઈંગ્લેન્ડે બાંગ્લાદેશ સામે 4 વિકેટના નુકસાન પર 391 રન બનાવ્યા હતા. - ઈંગ્લેન્ડે આજની વન ડે સહિત છેલ્લી સાત વન ડેમાં 300થી વધુનો સ્કોર નોંધાવ્યો. ક્રિકેટ વિશ્વની અન્ય ટીમો આ સિદ્ધી હાંસલ કરી શકી નથી. - જેસન રોયે કરિયરની 9મી અને વર્લ્ડકપમાં પ્રથમ સદી ફટકારી. ચાલુ વર્લ્ડકપમાં જે ઈંગ્લેન્ડ તરફથી ત્રીજી સદી હતી. આ પહેલા પાકિસ્તાન સામે જો રૂટ અને જોસ બટલરે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડના કોઈ બેટ્સમેનો વર્લ્ડકપમાં અત્યાર સુધી બેથી વધારે સદી ફટકારી શક્યા નથી. જ્યારે આ વખતે આ રેકોર્ડ તૂટી ગયો છે. - 1996ના વર્લ્ડકપ બાદ ઈંગ્લેન્ડના બંને ઓપનરોએ માત્ર ત્રીજી વખત 50+નો સ્કોર બનાવ્યો. - સોફિયા ગાર્ડન પર અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ભારતીય બન્યો વૈભવ સૂર્યવંશી, સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ભારતીય બન્યો વૈભવ સૂર્યવંશી, સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન

વિડિઓઝ

Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Embed widget