શોધખોળ કરો
વર્લ્ડકપ 2019: ભારતની આ હોટ એન્કર્સ પણ બતાવશે જલવો, જાણો વિગત
1/4

સ્ટાર નેટવર્ક માટે સંજના ગણેશન પણ વર્લ્ડ કપમાં રિપોર્ટિંગ કરતી જોવા મળશે. સંજના ગોલ્ડ મેડાલિસ્ટ એન્જીનિયર રહી ચૂકી છે. આ પછી તેણે મોડલિંગમાં હાથ અજમાવ્યો હતો અને 2014માં મિસ ઇન્ડિયાની ફાઇનાલિસ્ટ પણ રહી ચૂકી છે.
2/4

નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની સાથે સુંદર એન્કર ક્રિકેટના આ મહાકુંભમાં પોતાના જલવો બતાવશે.
Published at : 27 May 2019 09:28 PM (IST)
View More





















