શોધખોળ કરો

ગાવસ્કરે વર્લ્ડકપની ફેવરિટ ટીમ ભારત નહીં પણ આ ટીમને ગણાવી, આપ્યું ખાસ કારણ

ગોવસ્કરે કહ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ છે. જે રીતે તેઓ હાલ ક્રિકેટ રમી રહ્યા છે, તેમના વલણમાં જે બદલાવ જોવા મળ્યો છે તેને જોતા યજમાન ઇંગ્લેન્ડનું પલડું ભારે છે.

નવી દિલ્હીઃ 30 મેથી શરૂ થઈ રહેલા આઈસીસી વર્લ્ડકપ માટે ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ભારતને નહીં પણ અન્ય ટીમને ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ગણાવી છે. ગાવસ્કરે ભારતને મજબૂત દાવેદાર ગણાવી છે પરંતુ ફેવરીટ ટીમ તરીકે ઇંગ્લેન્ડને ગણાવી છે. ગોવસ્કરે કહ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ છે. જે રીતે તેઓ હાલ ક્રિકેટ રમી રહ્યા છે, તેમના વલણમાં જે બદલાવ જોવા મળ્યો છે તેને જોતા યજમાન ઇંગ્લેન્ડનું પલડું ભારે છે. ઈંગ્લેન્ડ પાસે ખૂબ સારી ટીમ છે. છેલ્લા થોડા વર્લ્ડકપ પર તમે ધ્યાન આપો તો યજમાન દેશોએ પણ ટુર્નામેન્ટ જીતી છે. ગાવસ્કરે જણાવ્યું, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ભારતે પણ ઘણો સારો દેખાવ કર્યો છે. મને લાગે છે કે આ ટીમો વર્લ્ડકપમાં અલગ સ્થાન ધરાવે છે. વર્લ્ડકપના ફોર્મેટને લઇ તેમણે કહ્યું કે, ટુર્નામેન્ટમાં ભાગ લેતી દરેક ટીમોને એકબીજા સામે રમવાની તક મળવાની હોવાથી ઘણી રોચક થશે. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથના પરત આવવાથી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત થઈ છે અને તે પણ વર્લ્ડકપ જીતી શકે છે તેમ સુનીલ ગાવસ્કરે કહ્યું હતું. IPLની વ્યસ્તતા વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ધોનીએ કઈ મહિલા સાથે કર્યું વોટિંગ, જાણો વિગત વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, IPLમાં ધોનીની CSK તરફથી રમતો આ ખેલાડી થયો ઘાયલ, જાણો વિગત

ટોપ સ્ટોરી

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

Embed widget