શોધખોળ કરો

મિશન વર્લ્ડકપ માટે લંડન પહોંચી ટીમ ઈન્ડિયા, જુઓ તસવીરો

લંડન પહોંચતા જ ટીમ ઈન્ડિયાની તસવીર બીસીસીઆઈએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરીને લખ્યું ‘લંડન ઉતરતાં જ.’ આ તસવીરમાં કોચ રવિ શાસ્ત્રી સહિત ભારતની પૂરી વર્લ્ડકપ ટીમ નજરે પડી રહી છે.

લંડનઃ મિશન વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ભારત વર્લ્ડકપમાં અભિયાનની શરૂઆત 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમીને કરશે. ટીમ 25 ને 28 મેના રોજ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે અભ્યાસ મેચ રમશે. લંડન પહોંચતા જ ટીમ ઈન્ડિયાની તસવીર બીસીસીઆઈએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરીને લખ્યું ‘લંડન ઉતરતાં જ.’ આ તસવીરમાં કોચ રવિ શાસ્ત્રી સહિત ભારતની પૂરી વર્લ્ડકપ ટીમ નજરે પડી રહી છે. વિરાટ કોહલી વર્લ્ડકપમાં ટીમનું નેતૃત્વ કરશે. 9 લીગ મેચમાંથી 6 મેચ જીતીને ટીમ સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરી શકે છે. ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયા. વર્લ્ડકપ રમવા જતી કોહલી એન્ડ કંપનીને ક્રિકેટ ચાહકોએ મુંબઇમાં આપી વિદાય, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget