શોધખોળ કરો

વર્લ્ડકપઃ વિરાટ કોહલીએ આખરે તોડ્યું મૌન, કહ્યું- આ કારણે પંતના બદલે કાર્તિકને ટીમમાં કર્યો પસંદ, જાણો વિગત

કોહલીએ કહ્યું, દબાણની સ્થિતિમાં તેણે ખુદને સાબિત કરી દેખાડ્યો છે, તેની પાસે અનુભવ છે. ભગવાન ન કરે ધોનીને કંઇ થાય તો પછી કાર્તિક વિકેટ પાછળ પણ એટલો જ કામમાં આવશે. ફિનિશર તરીકે પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી વિશ્વકપ માટે અમે કાર્તિકને પસંદ કર્યો છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમ  22 મેના રોજ મિશન વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડ જવા રવાના થશે. ભારતીય પસંદગીકારોએ વર્લ્ડકપ માટે 15 સભ્યોના નામની જાહેરાત કરી ત્યારે તેમાં રિષભ પંતનું નામ ન હોવાના કારણે ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. પંતની જગ્યાએ બીજા વિકેટકિપર તરીકે ટીમમાં દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો છે. જેના અંગે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ વખત મૌન તોડ્યું છે. વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, દિનેશ કાર્તિક દબાણમાં ટીમ ઈન્ડિયાને તેના અનુભવથી બહાર લી શકે છે. આ માટે યુવા રિષભ પંતને બીજા વિકેટકિપર બેટ્સમેન તરીકે વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. દબાણની સ્થિતિમાં તેણે ખુદને સાબિત કરી દેખાડ્યો છે, તેની પાસે અનુભવ છે. ભગવાન ન કરે ધોનીને કંઇ થાય તો પછી કાર્તિક વિકેટ પાછળ પણ એટલો જ કામમાં આવશે. ફિનિશર તરીકે પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી વિશ્વકપ માટે અમે કાર્તિકને પસંદ કર્યો છે. 33 વર્ષીય દિનેશ કાર્તિક વારંવાર ભારતીય ટીમની અંદર-બહાર થતો રહે છે. પરંતુ ગત વર્ષે આઈપીએલમાં સારો દેખાવ અને તે પછી ભારતીય ટીમમાં પુનરાગમન બાદ કાર્તિકને ખુદને સાબિત કર્યો અને વિશ્વકપ માટે પ્રબળ દાવેદાર હોવાની છાપ છોડી હતી. કાર્તિક નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં જે રીતે બેટિંગ કરી હતી તે બાદ ટીમ મેનેજમેન્ટનો તેના પર વિશ્વાસ વધ્યો હતો. સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત પાકિસ્તાનના ઈમામ ઉલ હકે તોડ્યો ભારતના કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત બોલીવુડની જાણીતી હોટ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર લગાવ્યો રેપનો આરોપ, એક્ટરે કરી આ વાત, જાણો વિગત છોટાઉદેપુરના બોડેલીમાં ભૂંડે પાંચ વર્ષની બાળકીને બચકા ભર્યા, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget