શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: વરસાદથી વીમા કંપનીઓને લાગ્યો 180 કરોડ રૂપિયાનો ચૂનો, જાણો વિગત

વરસાદના કારણે પ્રસારણ અધિકાર મેળવનારી કંપનીને ભારતમાંથી મોટા પાયે જાહેરખબરનું નુકસાન થયું છે પરંતુ સૌથી વધારે ખોટ વીમા કંપનીઓને ગઈ છે.

નવી દિલ્હીઃ વર્તમાન વર્લ્ડકપમાં વરસાદે અનેક મહત્વપૂર્ણ મેચો ધોઈ નાંખી છે. વરસાદના કારણે પ્રસારણ અધિકાર મેળવનારી કંપનીને ભારતમાંથી મોટા પાયે જાહેરખબરનું નુકસાન થયું છે પરંતુ સૌથી વધારે નુકસાન  વીમા કંપનીઓને થયું છે. વરસાદના કારણે વીમા કંપનીઓને આશરે 150 થી 180 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પ્રસારણ અધિકાર માટે આઈસીસીને પહેલાથી જ ચૂકવણી કરી ચુહી હોય અને મેચ ન રમાવાથી જાહેરાતના રૂપમાં નુકસાન થયું હોય તેવી ચેનલે વીમા માટે દાવો કર્યો છે. ઈન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા મુજબ, એક મેચ માટે આશરે 60 કરોડ રૂપિયાનો વીમો હોય છે પરંતુ સેમી ફાઇનલ જેવી મેચો માટે 70 થી 80 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવે છે. ભારત-પાકિસ્તાન જેવી હાઇ પ્રોફાઇલ મેચ માટે 125 કરોડ રૂપિયા સુધી વીમો પહોંચ્યો હતો. સામાન્ય રીતે આવી ટુર્નામેન્ટમાં વીમા કવર આંતરરાષ્ટ્રીય કંપની લોયડ દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ વખતે લોયડે અન્ય બ્રોડકાસ્ટરને વીમા સુવિધા આપી છે. ભારતીય વીમા કંપનીઓની આ રીતે વીમો લેવાની ક્ષમતા 150 કરોડ રૂપિયા સુધી છે અને આ જોખમ અનેક કંપનીઓ વચ્ચે વહેંચાઈ જાય છે. જેમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ અને  ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ સામેલ છે. ભારત આ હિસાબે ઘણું મોટું બજાર છે. કારણકે આશરે 10,500 કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ પૈકી મોટાભાગની ભારતમાંથી આવે છે. આ ઉપરાંત જે ત્રણ મેચો વરસાદના કારણે સંપૂર્ણ ધોવાઈ ગઈ છે તેમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પણ સામેલ છે. આ મેચમાં વીમા કંપનીઓને મોટા પાયે નુકસાન ગયું હતું.

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget