શોધખોળ કરો

વર્લ્ડકપ ફાઈનલઃ જીતના જશ્નમાં ટલ્લી થયેલો આ અંગ્રેજ ખેલાડી પગમાં બુટ પહેરવાનું પણ ભૂલી ગયો, જાણો વિગત

ક્રિકેટના જનકે પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યા બાદ ખેલાડીઓએ જશ્ન મનાવ્યો હતો. ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ રાતભર જશ્ન મનાવ્યા બાદ સવારે હોટલમાં પરત ફર્યા હતા.

લોર્ડ્સઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની રોમાંચક ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ ફાઇનલ મુકાબલો ટાઇ પડ્યો હતો. આ મુકાબલો સુપર ઓવરમાં ગયો હતો. જોકે ત્યાં પણ ટાઇ રહ્યો હતો. આ પછી આઇસીસીના નિયમ પ્રમાણે સૌથી વધારે બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. જેની સાથે જ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે પ્રથમ વખત ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડકપ ફાઈનલઃ જીતના જશ્નમાં ટલ્લી થયેલો આ અંગ્રેજ ખેલાડી પગમાં બુટ પહેરવાનું પણ ભૂલી ગયો, જાણો વિગત ઈંગ્લેન્ડની જીતમાં બેન સ્ટોક્સ મુખ્ય હીરો રહ્યો હતો. 242 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે એક તબક્કે ઈંગ્લેન્ડે સસ્તામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે બેન સ્ટોક્સે જોસ બટલર સાથે મળી મોટી પાર્ટનરશિપ કરી ટીમને જીત સુધી પહોંચાડી હતી. અંતિમ ઓવરમાં જ્યારે 15 રન કરવાના હતા ત્યારે તેણે સુઝબુઝ ભરી રમત દર્શાવીને મેચ ટાઈ કરી હતી. જે સુપર ઓવરમાં પણ સ્ટોક્સ ઓપનિંગમાં આવ્યો હતો અને સુપર ઓવર ટાઈ થતાં ઈંગ્લેન્ડ વિજેતા જાહેર થયું હતું. વર્લ્ડકપ ફાઈનલઃ જીતના જશ્નમાં ટલ્લી થયેલો આ અંગ્રેજ ખેલાડી પગમાં બુટ પહેરવાનું પણ ભૂલી ગયો, જાણો વિગત ક્રિકેટના જનકે પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યા બાદ ખેલાડીઓએ જશ્ન મનાવ્યો હતો. ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ રાતભર જશ્ન મનાવ્યા બાદ સવારે હોટલમાં પરત ફર્યા હતા. આ સમયે કેટલાક ખેલાડીએ ગળામાં મેડલ પહેરી રાખ્યા હતા. જ્યારે અમુક ક્રિકેટરોના હાથમાં શેમ્પેનની બોટલ હતી પરંતુ આ દરમિયાન એક ખેલાડી પર સૌની નજર અટકી ગઈ હતી. ઈંગ્લેન્ડની જીતનો હીરો બેન સ્ટોક્સ જીતના જશ્નમાં પગમાં બુટ પહેર્યા વગર જ હોટલમાં આવ્યો હતો. વર્લ્ડકપ ફાઈનલઃ જીતના જશ્નમાં ટલ્લી થયેલો આ અંગ્રેજ ખેલાડી પગમાં બુટ પહેરવાનું પણ ભૂલી ગયો, જાણો વિગત ઈંગ્લેન્ડના કયા કયા ક્રિકેટરોની પત્નીએ જીત બાદ મેદાન પર જ કરી દીધી કિસ, જુઓ તસવીરો  ઈંગ્લેન્ડના જીતના જશ્નમાં સામેલ ન થયા આ બે ખેલાડી, જાણો શું હતું કારણ

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget